Book Title: Lala Lajpatray Ane Jain Dharma
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 80
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫. કરાયા રૂપૈયા ખર્ચાય છે. સ્થાવર તીથ દેરાસરો વગેરેમાં જૈના જેટલું વાર્ષિક ખર્ચ કરે છે તે, દશમા ભાગને પણ તૈનાને કેળવણીમાં સહાય કરવી, તથા જૈનોના દુઃખમાં ભાગ લેવા વગેરે જ ગમ તીર્થાંની ખાખતમાં ખચતા નથી. જગમ જૈનાની હયાતિમાં તીર્થં અને જૈનશાસનની હયાતી છે.પ્રીસ્તિયે ને અને મુસલમાને ને પેાતાના ધર્મ માટે અને પેાતાના ધમમાં અન્યોને લાવવામાટે જેટલી ધમની લાગણી જીસ્સા છે, તેમાંનુ જૈનેામાં ઘણું ઓછુ તત્ત્વ છે, માટે હવે જેના !!! તમારે ઉધવાના વખત નથી. હવે તા જાગે. આપણા દરેક જૈન ગૃહસ્થ,બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રની કેળવણીથી તૈચાર થવુ જોઇએ. પાંજરાપેાળાને તમા એકલા જાળવા છે અને તેમાં તમારા કરોડો રૂપૈયા જાય છે. પણ હવે તમે તે હિં‘દુઆને પાંજરાપાળા સાંપે અને તમેા તમારી હયાતી કાયમ રાખવા માટે મુસ માને અને ખ્રીશ્તિયાની પેઠે ધર્મના પૂર્ણ નુસ્સાવાળા અને અને તમારાં સતાનાને તેવી ઉત્તમ કેળવણી આપે, નહીં તે દુનિયામાંથી તમારૂં નામ ભૂંસાઇ જશે. જેનેાના નાશની સાથે અહિંસાદિ ધર્મના નાશ થશે, પઢમં નાળ તો ચા. પ્રથમ જ્ઞાન અને પશ્ચાત્ યા છે. જૈનશાસ્ત્રનું પૂર્ણ જ્ઞાન કર્યાંથી સત્ય દયા સમ જાય છે અને ગાંડી અર્થાત્ અસત્યઢયાના પરિહાર થાય છે. જેનાની હયાતી અને ચઢતીના નાશ થાય એવી યા તે દયા નથી પણ હિંસા છે. વાંચા અમારા બનાવેલ સ`સ્કૃત દયા ગ્રન્થ અને સુદશેનાસુમધ તથા શ્રેણિકયુધ તેમાં દયાની ખરી વ્યાખ્યા જણાવી છે, તમારી સશક્તિયે કાયમ હશે તેા દયા પણ રહી શકશે. હાલતા જૈના તમે આપત્કાળના ધર્મને સમજી પુનઃ જૈનેાદ્વાર કરવામાં તમારૂ' સર્વસ્વ વાપરા, જૈનાની સંખ્યા વધારો. यदुक्तं कृते नवीने जैने तु स्वर्ग भवति देहिनाम् सर्वकर्म विनाशश्च, मुक्तिर्मवति सर्वथा For Private And Personal Use Only ॥ ? ||

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115