Book Title: Lala Lajpatray Ane Jain Dharma
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 77
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ હોય તે શિખામણની દૃષ્ટિએ શિખામણ આપવી તે જુદી વાત છે, અને તેમના પર નિયતાને આરેપ મૂકવે એ વાત જુદી છે. લાલાજી!! સે ગૃહરથ હિંદુઓ અને શત ગૃહસ્થ જૈનેને મનુષ્ય પ્રતિની દયાની લાગણીની પરીક્ષા માટે અમેરિકાના વિદ્વાનેને સેપે પછી ગૃહસ્થ જેને અગર ગૃહસ્થ હિંદુઓ એ બેમાં કોની મનુષ્ય પ્રતિ વિશેષ દયા દષ્ટિ વર્તન તથા નિર્દયતા છે તે મધ્યસ્થ દષ્ટિથી પરીક્ષીને તેઓ જગતમાં જાહેર કરશે. લાલાજી!! તમારૂં લખાણ તમારે સિદ્ધ કરવું હોય તે અમેરિકાના વિદ્વાન દ્વારા બન્નેની પરીક્ષા કરી એટલે સત્ય જણાઈ આવશે. બાકી તમારી દૃષ્ટિમાં એવું જૂનું ઠસી ગએલું છે તે આવી પરીક્ષા વિના ટળે તેમ નથી. મનુષ્યની દયામાટે જૈનેને ઘણી દયાની લાગણી છે. ગુજરાતના ઘણા ગામમાં જેને તરફથી અન્નક્ષેત્રોનાં હાલ પણ સદાવ્રત મોજુદ છે. શ્વેતાંબર અને દિગંબર લક્ષાધિપતિ સેંકડે ગુહસ્થ શેઠિયાઓ છે. તેઓ દરવર્ષે હજાર ગરીબમનુષ્યોને ખાવા આપે છે. અનેક અનાથાશ્રમેને જૈને તરફથી મદત મળે છે. જૈને તરફથી ઔષધાલયે, પાણીની પર ચાલે છે. જેને તરફથી ગુજરાત વગેરે દેશોમાં આંધળાં લુલાં બહેરાંઓને ઘણું મહત મળે છે. અમદાવાદમાં શેઠ લલ્લુભાઈ રાયજીએ અનાથાશ્રમ વગેરેમાં ગરીને લાખ રૂપિયાની મદત કરી છે. વિ. સં. ૧૯૬૩ માં સુરતમાં કેન્સેસ હતી તે વખતે અમદાવાદમાં લાલા લજપતરાય આવ્યાં હતા અને તે શેઠ લલુભાઈ રાયજીને ત્યાં આવ્યા હતા. શેઠ લલ્લુભાઈ રાયજી તથા નગરશેઠ ચીમનલાલ લાલભાઇ તથા કસ્તૂરભાઈ તથા શેઠ લાલભાઈ દલપતભાઈ તથા શેઠ મનસુખ ભાઈ ભગુભાઈ વગેરે શેઠિયાઓની સાથે લાલા લજપતરાય અમારી પાસે આંબલીપળના ઉપાશ્રયમાં વ્યાખ્યાન શ્રવણ કરવા બપોરે આવ્યા હતા, તે વખતે બેહજાર શ્રેતાઓની સમક્ષ અમેએ લાલા લાજપતરાયને દેશસેવા કરવાના સત્ય ઉપાયો દર્શાવ્યા હતા તેથી હાલાજી તમે અમારા ઉપદેશથી ઘણા ખુશી થયા હતા અને શેઠ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115