Book Title: Khambhatni Be Aprakat Chaitya Paripatio
Author(s): Rasila Kadia, Shital Shah
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 4
________________ Vol. III - 1997-2002 ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ ૧૭૯ કુંભારવાડઈ શ્રી આદીશર, એકસુપનર જાણું, દંતારવાડઇ સોલસમઉ પ્રભુ, છ મૂરતિ વષાણું. ૧૩ કુંથુનાથ ચરિાસી જિનવર, ચિંતામણિ સાગુઢઇજી, ભુઈરા સહીત સાતસઈ એકોત્સરિ, ન નમું હું મન પોટઇજી. ૧૪ ઢાલ-ગીતા છંદાની ધારાવાડઇ વિમલ ઓગણીસ એ. ઘીવટીઇ વીર વ્યાસી દીસ એ. ૧૫ (તોટક છંદ) દોસઈ એ તેજિ ચંદ્રપ્રભુ જિન અઠાવીસ શું રાજ એ, મુંઅરાં પાડઈ શાંતિ મૂરતિ, બાવન જિન શુ ગાજ એ. છસઈ બત્રીસ શાંતિનાથિ, સાતસઇ એકવીસ સાંમલઉં. માણિકચઉક પોલિ ઋષભ મંદિરિ, એકસ છપ્પન સાંભલઉ. ૧૬ છટૂ મૂરતિ પાસનઈ દેહરઈ, બીજઈ પાસ જિન પંચાસ દુષ હરઇ. ૧૭ (તોટક છંદ) ભંઇરઇ એકત્રીસ આદિ સહીત, મલ્લિ સતાવન ગુણ ઘણાં, શાંતિ ભવન ચૌદહ ધર્મ પન્નર, પાડઇ શ્રીમલ્લ છર તણાઈ. પીતલના બિ પોઢા કાઉસગીયા, ચૌદ મૂરતિ હીએ, ચંદ્રપ્રભુનાં દેહરઇ, પાંત્રીસ મૂરતિ હસને. ૧૮ હામા અમીયા પોલિ જાણી, આદિ જિન પાંત્રીસ બિંબ વષાણઈ. ૧૯ (તોટક છંદ) વષાણીઇ મણીયાર વાડઇ, ચંદ્રપ્રભુ જિન આઠમા, છસઇ સિત્યોતરિ બિંબ વાંદી, કરેસિ નિરમલ આતમા. રવજી ચેલાની પોલિ પાસ જિન, પંચાવન પ્રતિમા સહી, અલિંગવસહીઇ આદિ જિનવર, ત્રાણું મૂરતિ મછં લહી. ૨૦ સંભવ ત્રેવીસ અલિગવસહીઈ, કંથ પ્રાસાદિ સતાવન સોહીઈ. ૨૧ (તોટક છંદ) સોહીઈ હિવઈ મુહુર વસહીદ, એકસુ ત્રિસુત્તરિ વલી, શાંતિ ભુવન પાંચ સુમતિ દોસઈ, ચકવીસ ત્રણિ રત્નની ભલી. આલીનઈ પાડઈ શાંતિ, એકસું સત્તાવન આગલિ ઉપર, ચઉમુખ અનઈ અષ્ટાપદ, નાકર રાઉત પોલિ વલી. ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 45