Book Title: Khambhatni Be Aprakat Chaitya Paripatio
Author(s): Rasila Kadia, Shital Shah
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
View full book text ________________
૨૦૦
રસીલા કડીઆ, શીતલ શાહ
Nirgrantha
આદિભુવન રલીઆમણું રે લો, તે છઈ અતિ મનોહાર રે સા, વીસ બૅબ વનજી તણાં રે લો, પૂજઈ લહઈ પાર રે સા. ૬ કંસારીપુર રાજીઉં રે લો, ભીડ્યભંજન ભગવંત રે સા, બંબ બાવીસપૂજતાં રે લો, લહીઇ સુષ અનંત રે સા. ૭ બીજઇ દેહરઇ જઈ નમું રે લો, સ્વામી ઋષભ યનંદ રે સા, બંબ સતાવીસ વંદતા રે લો, ભવિય મનિ આનંદ રે સા. ૮ શકરપુરમાં જાણીતું રે લો, પંચ પ્રાસાદ ઉત્તગ રે સા, ભાવ ધરી યન પૂજતાં રે લો, લહઈ મુગતિ સુચંગ રે સા. ૯
ઢાલ અલબેલાની ! રાગ કાફી ! અમીઝરુ આદઈ લહું રે લાલ, સાત બૅબ સુવિચાર, જાઉં વારી રે, સીતલ સ્વામી ત્રણ્ય બંબશું રે લાલ, પૂજય લીઇ પાર, જાઉં, મહિર કરુ પ્રભુ માહરી રે લાલ. ૧ ઋષભતણાં દેહરઈ નમું રે લાલ, શ્રી ધનપ્રતિમા વીસ, જાઉં, ઋદ્ધિવૃધ્ય સુષસંપદા રે લાલ, જે નર નામ શીશ, જા. ૨ સોમઅંતામણિ ભોઇરાં રે લાલ, વંદું બંબ હજા૨, જા, કેસરચંદનિ પૂજતાં રે લાલ, લહઈ ભવચા પાર, જા. ૩ સીમંધર બિરાજતા રે લાલ, બંબ તિહાં પણયાલ, જા, દિઓ દરશન પ્રભુ મુહનઇ રે લાલ, સાહિબ પરમ દયાલ, જા. ૪ ઘુમઇ પગલાં ગુરુ તણાં રે લાલ, શ્રી હીરવિજય સૂરીસ, જા, શ્રી વિજયસેનસૂરી તણું રે લાલ, વડૂબ ઘૂભ જગીસ, જા. ૫ સંભવનાથ નવ બૅબશું રે લાલ, મહિમદપુર માંહાં જાંણિ, જા, સોમચિંતામણિ દસ બૅબશું રે લાલ, છગડીવાડા ઠાણિ, જા. ૬ સલતાનપુરમાં શાંતિજી રે લાલ, સોલ બંબ તસ ઠારિ, જા, મહિમદપુરિ શાંતિનાથજી રે લાલ, બૂબ અછાં અગ્યાર, જા. ૭ તીરથ માલ પૂરી હાવી રે લાલ, ઓગણ્યાસી પ્રાસાદ, જા, ધંમકોરણી બહૂ દીપતાં રે લાલ, વાજિ ઘંટનાદ, જા. ૮ શ્રી યન સંધ્યા જાણીતું રે લાલ, બંબ સહ્યાં (?) સય વીસ, જ, સાત સયાં પ્રભુ વંદીઇ રે લાલ, ઊપરિ ભાષ્યા ત્રીસ, જા. ૯ ભવિયણ ભાવઈ પૂજી રે લાલ, પૂજતાં હરષ અપાર જા, પૂજા ભગવતી સૂત્રમાં રે લાલ, દસમાં અંગ મુઝારી જા. ૧૦ ઉવવાઈ ઠાણાંગમાં રે લાલ, ભાઈ શ્રી ભગવંત જા, નિશ્ચલ મનિ પ્રભુ સેવતાં રે લાલ, લહઈ સુષ અનંત, જા. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45