Book Title: Khambhatni Be Aprakat Chaitya Paripatio
Author(s): Rasila Kadia, Shital Shah
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 24
________________ Vol. III - 1997-2002 Jain Education International ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ પટૂઆ કેરી પોલિ સંભારી, સંભવનાથ પૂજો નરનારી, ઘઉં પરદણ સારી, હો. ૧૨ પંચાસ ત્ર્યંબ તણો પરિવાર ભુંર શાંતિનાથ જ્યન સાર, નીતિ કરું જોહાર, હો. ૧૩ ઊંચી સેરીમાં હવઇં આવઇ, પાસ તણો પ્રાસાદ વધાવઇ, અઢાર ખંબ ચિત ભાવઇ, હો. ૧૪ વીમલનાથનું દેરું સાહમું, ઇગ્યાર અંબ દેખી શર નામું, સકલ પદારથ પાયૂં, હો. ૧૫ સેગઠાપાડામાંહિ કવિ સોહિ, બિ પ્રાસાદઇ મનડું મોહઇ, પૂજી પાતિગ ધોઇ, હો. ૧૬ સોમયંતામણિ અંતા ટાલઇ, તેર બ્યૂબ તિહાં પાતિગ ગાલઇ, ભવિલોકનઇ પાલઇ, હો. ૧૭ વિમલનાથનિ દેહિર બીજઇ, દસ પ્રતિમાની પૂજા કીજઇ, માનવભવલ લીજે, હો. ૧૮ સાલવી કેરી પોલિ જ ષાસ, દેહરામાં નવપલ્લવ પાસ, થંબ પંચ્યોતિર તાસ, હો. ૧૯ બીજી સાલવી પોલિ, બઇ પ્રાસાદ પૂજો અંઘોલિ, કેસર ચંદન ઘોલિ, હો. ૨૦ સંભવનાથ જિન પ્રતિમા વીસ, મૂનિસુવ્રતનઇ નામું સીસ, ભૂંરિ થંબ બાવીસ, હો. ૨૧ ઢાલ । ગિરથી નદીયાં ઊતરિ રે લો—એ દેશી હોય પ્રાસાદ સોહામણા રે લો, નદાંનપુરમાં જાણિ રે સાહેલી, શાંતિજિનેસર દીપતા રે લો, ત્ર્યંબ પનર સુઠાંણિ રે સા. ભાવ ધરી જિન પૂજીઇ રે લો, આંચલી. ૧ કતબપુર માંહિ નમું રે લો, ત્રણ્ય ભુવન સુષકાર રે સા, અંબ તણી સંખ્યા કરૂં રે લો, રાજુ ચિત એક ઠાર રે સા. ૨ આદીસર પંચ ત્ર્યંબશું રે લો, પાસ ભુવન દસ ત્ર્યંબ રે સા, ચઊદ બંબ યનવર તણાં રે લો, બઇઠા પાસ અચંબ રે સા. ૩ ત્રણ્ય પ્રાસાદ સોહામણાં રે લો, નિરખુ નયણ રસાલ રે સા, અકબર પુર જાઈ કરી રે લો, પૂજઉ પરમ દયાલ રે સા. ૪ વાસુપૂજ્ય યન બારમા રૈ લો, સાત થંબ છઇ જ્યાંહિ રે સા, શાંતિયનેસર સોલમા રે લો, ત્ર્યંબ અઠાવીસ ત્યાંહિ રે સા. ૫ For Private & Personal Use Only ૧૯૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45