Book Title: Khambhatni Be Aprakat Chaitya Paripatio
Author(s): Rasila Kadia, Shital Shah
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
View full book text
________________
૨૦૪
રસીલા કડી, શીતલ શાહ
પરિશિષ્ટ-૩
શ્રી સ્થંભતીર્થનાં દેરાસરોની સૂચિ-૧ (સા૰ રેવાચંદ પાનાચંદનું કાગળ)
૫૮૦ શ્રી વીતરાગાય નમો નમઃ । અથ શ્રી સ્તંભતિર્થના જિનચૈત્ય તથા જિનબિંબપ્રાસાદ લષિ છે પ્રથમ પારવાવાડામાં દેહરાં ૧૨. તેહની વિકૃતિ
Jain Education International
૧. શ્રી સ્થંભણ પાર્શ્વનાથનું દેરું, તે મઇં૨. શ્રી સીમંધર સ્વામીનું દે,
૩. શ્રી અજીતનાથનું દેહ દક્ષિણસન્મુખ ૧
૪. શ્રી શાંતિનાથનું દેરું
૫. શ્રી ઋષભદેવનું દેરું, પાસે ચક્રેશ્વરી દેવીની મૂતિ છે
૬. શ્રી સહસ્સફણા પાર્શ્વનાથનું દે
૭. શ્રી મોહરી પાર્શ્વનાથનું દેર્યું
૮. શ્રી ચવીસ તીર્થંકર મૂલનાયક મુનિસુવ્રત સ્વામી છઇ
૯. શ્રી કંસારી પાર્શ્વનાથનું દેરું
૧૦. શ્રી અનંતનાથનું દેરું
૧૧. શ્રી મહાવીર સ્વામી દેરું સમવસરણ ચૌમુખ
૧૨. શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેરું
અથ ચોકસીની પોળમાં દેહરાં ૬ તેહની વિગત
૧૩. શ્રી શાંતિનાથ મેડી ઉપર
૧૪. શ્રી ચંતામણિ પાર્શ્વનાથનું દેરું ૧૫. શ્રી ચંદ્રપ્રભુનું દેરું ૧૬. શ્રી વિમલનાથનો ચૌમુખ ૧૭. શ્રી મોહરી પાર્શ્વનાથનું દે ૧૮. શ્રી શીતલનાથનું દે
૧૯. શ્રી મનમોહન પાર્શ્વનાથનું દે
અથ થીયાની પોળમાં દેરું ૧
અથ માહાલક્ષ્મીની પોળ, દેહરાં ૩, વિગત
૨૦. શ્રી સુખસાગર પાર્શ્વનાથનું દેરું ૨૧. શ્રી માહાવીર સ્વામી-ગૌતમ સ્વામીનું દેરું ૨૨. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથનું દેહ્
૨૩. શ્રી વાસુપૂજ્યનું દેરું
૨૪. શ્રી ચંદ્રપ્રભુનું દેહ
અથ નાલિયેરે પાડે દેહરું ૧
અથ શ્રી જિરાલેપાડઈ દેહરાં ૧૧, તેહની વિગત
For Private & Personal Use Only
Nirgrantha
www.jainelibrary.org