Book Title: Khambhatni Be Aprakat Chaitya Paripatio
Author(s): Rasila Kadia, Shital Shah
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૧૮૦ રસીલા કડીઆ, શીતલ શાહ Nirgrantha વીરાજે રે વધામણા - એ ઢાલ વિમલ પ્રાસાદિ ઓગણીસ પ્રતિમા, સૂતારવાડઈ શાંતિ રે, બિંબ ઓગણીસ સોહામણાં, લઘુ કુંભારવાડઈ જાઉં શાંતિ રે. ૨૩ જિહાં એ તીરથ તિહાં તિહાં પ્રણમું, સરગ મરત્વ પાતાલિ રે, શાશતી અશાશતી જિહાં હુઈ પ્રતિમા, હું વાંદું ટિહુકાલિ રે. ૨૪ જિ. સહસદ્ધ પોલિ આદીશર, પાંસઠ જિન શ્રીકાર રે, નાગરવાડઇ ગૌતમસ્વામી, વાંદી નગર મઝારિ રે. ૨૫. જિ. પુહતુપુરામાહિ જિન વંદતિ, એકસુ સાત કંસારી રે, ચિંતામણિનઈ દેહરઇ જાંણું, શી જિનબિંબ ત્રેતાલી રે. ૨૬. જિ. ત્રણ બિંબ આદીશર દેહરઇ, ત્રણિ વલી નેમિનાથ રે. જુહારીનઈ હું પાવન થાઇસિ, શકરપુરિ પાર્શ્વનાથ રે. ૨૭. જિ. અમીઝરઇ ત્રેતાલીસ સોહાઈ, આદીશર પાંચ સાત રે, ચિંતામણિ વલી ત્રાંસઠ સુંદરઇ, માઝનઇ સઇ સાત રે. ૨૮, જિ. અઢાર સહીત સીમંધર વંદું અકબરપુરિ જાશું રે, સામલયા ઋષિની વલી પોલિ?], ત્રિસુત્તરિ સહીત શાંતિ ગાશું રે. ૨૯ જિ. વલીયા સાહાની પોલી આદીશર, તિહાં એકત્રીસ જિણંદ રે, હુંબડવસહી તીન મિલીનઈ, છસઇ છત્રીસ મુણિદ રે. ૩૦ મજૂદપુરિ વાસપુજ્ય છઈ, તેત્રીસ નમો જિણાણું [૨]. કતપુરિ શ્રી જિનવર કેરું, જિહાં બાવન્ન જિનાલું રે. ૩૧. જિ. વિધિ પક્ષ ગછિ શ્રી ગજસાગરસૂરિ, તાસ સીસ પન્યાસ રે, પંડિત શ્રી લલિતસાગર બોલઇ, પૂરું મનની આસ રે. ૩૨ કલસ સંવત સતર એકડોત્તરઈ, ચૈત્ર સુદિ પૂનમિ દિન, વ્યાસી દેહરા, તેર ભંઇરા, દેહરાસર વીસ એક મનઈ. બાર સહસ્રનાં શત અટ્ટોતર, પંડિત લલિતસાગર નમઈ, સીસ તસુ મતિસાગર પભણઈ, જિન નમતઇ ભવ નવિ ભમઇ. ૩૩ ઇતિ ખંભાતિની તીર્થમાલા સંપૂર્ણ || પં શ્રી લલિતસાગર [ શિષ્ય ઋષિ મહિસાગર ઋતુ જયસાગર લિષિત છે! સાજયમલ્લ સા. શ્રીમલ સુત પ્રેમજી વેલિજી પઠનાર્થેન લિષિતાસ્તિ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45