Book Title: Kavya Sangraha Part 7
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ ગ્રહણ કરીને સ્વાત્માન્નતિ કરવા પ્ર કાન્યામાંથી હિતશિક્ષા યત્ન કરે છે. પ્રવૃત્તિમાર્ગના ચક્રપર ચઢીને ચિત્તનુ· ચાંચલ્ય વધારનાર મનુષ્યેાને શ્રીમદ્નાં કાવ્યે શાન્ત કરી દે છે. જેનાથી ભક્તિ રસમાં નિમગ્ન થવાય જેનાથી કંઈ હૃદયને શાન્તિ મળે અને દુર્ગુણે! પર વિજય મેળવી શકાય, જેનાથી અનેક દુઃખા શીર્ષપર આવ્યા છતાં તે દુ;ખામાં ચિત્તની સમાનતા સ’રક્ષી શકાય અને ઉત્ક્રાન્તિના માર્ગમાં આ ધ્યાત્મિક ભાવથી અને વ્યાવહારિક ભાવથી વિદ્યુત્પ્રવાહની પેઠે આગળ વધી શકાય તેવાં કાન્ચેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. જે કાવ્યાના વાચનથી કામની આસક્તિ, દ્વેષ, ઇબ્યા, લેશ, હિંસા, વગેરે દૃણાની વૃદ્ધિ થાય છે તે કાન્યા નહી* પણ કુકાવ્યા થી શકાય છે. જે કાવ્યેાથી દુનિયાને ક્ષમા, દયા, સત્ય, પ્રેમ, ભ્રાતૃભાવ, વૈરાગ્ય, ભક્તિ, વિવેક, ઉત્સાહ, ધૈર્ય, દાન, શીલસેવા, જ્ઞાન વગેરે ગુણાને લાભ થાય તે કાન્યા કાન્ય તરીકે લેખી શકાય છે. ઉદ્ગારમય કાવ્યાથી કત્તાના હૃદયના ગુણાના ખ્યાલ કરી શકાય છે. કાવ્ય રચનારના વિચારો અને આચારા કેવા છે તેની પરીક્ષા તેના કાવ્યથી થઇ શકે છે. કાવ્યેાના બે ભેદ છે-(૧) પાતાના હૃદયાદ્ગાર અનેક પ્રસગામાં પેાતાના આત્માના સબધે ઉઠેલ છે તેના જેમાં સમાવેશ થાય છે તે. (૨) અન્ય મનુષ્યને ઉપદેશાદિ નિમિત્તથી રચાયલાં કાવ્યા તે પ્રખેધક કાવ્યે ગણાય છે. સ્વદચાદ્ગાર રૂપ કાન્યાની કિમ્મત આંકી શકાતી નથી. પેાતાના આત્માની દશાને ચિતાર જેમાં છે એવાં કાવ્યા તે સજીવન કાવ્ય તરીકે ગણાય છે અને તે એક જીવનચરિત્રની ખાસ આવશ્યકતા પૂરી પાડે છે. શ્રીમદ્ના સાતમા ભાગનાં કેટલાંક કાવ્યા એવાં છે કે તે કાવ્યા અમુક પ્રસગા સંબધે અને વ્યક્તિયાને ઉદ્દેશી, પેતાના આત્માની તત્ સમયની દશાને આઘષ કરાવે છે, અને કેટલાંક કાવ્યા અન્યાને બેધ દેવા નિમિત્તે રચાયલાં છે એમ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 160