Book Title: Kathasar Author(s): Jain Yuth Foram Publisher: Jain Yuth Foram View full book textPage 3
________________ આગમ-કથાઓ સુખડનો ભારો ઉપાડીને ચાલનારો ગદર્ભ જેમ તેની સુગંધને પામી શકતો નથી. તેવી રીતે કિયા-આચરણ–ચારિત્ર-ઉપયોગ વિનાનું જ્ઞાન જીવને ફળદાયી થતું નથી. E F E F E F F F અભ્યાસ ૪ પ્રકારે હોય છે. ૧. પુસ્તકોનું વાંચન. ૨. શિક્ષક દ્રારા તેનું વિવેચન. ૩. વિધાર્થી અને શિક્ષક નાં પરસ્પર પ્રશ્નોતર. જેથી વિધાર્થી નહિં સમજાયેલ વસ્તુ વિસ્તારથી સમજી શકે.તથા શિક્ષક વિધાર્થીની પ્રગતી અને બુધ્ધીમતા જાણી શકે. ૪. પ્રયોગશાળા કે કાર્યશાળા. જયાં જાત અનુભવથી જ્ઞાન પૂર્ણ અને ઉપયોગી થાય. ધર્મ તો ક્ષેત્રજ અનુભવનો છે. અહિં સાબીતી અને પ્રમાણ તરીકે અનુભવ જ મુખ્ય છે. અનુભવથી જ શ્રધ્ધા દૃઢ થાય છે. F F T F F E F G Fા ઉલ્થ ગ્રહણ કરેલુ શસ્ત્ર જેમ પોતાનેજ હાનીકારક થાય છે, તેમ જ્ઞાનથી જો અહંકાર અને માન વધે, તો એ જ્ઞાન અહિતકારી થઈ જાય છે. વિશેષ જ્ઞાનની ક્ષમતા સાથે નમ્રતા પણ વધવી જોઈએ. T F T F E F T F F નવ તત્વ, ૫ સમિતી અને ૩ ગુપ્તીનાં જ્ઞાન ધારકમાં પણ મોક્ષની પાત્રતા છે. બીજે પક્ષે ૩ ગર્વમાં અટવાઈ કોઈ ભૂતપૂર્વ ૧૪ પૂર્વનાં ધારક પણ હજી મોક્ષથી દૂર છે, અને પડિવાઈ થઈ સંસાર ભ્રમણ કરી રહયા છે. કર ર ર ર ર ર ર F F. વૃક્ષની દરેક શાખામાં જેમ તે વૃક્ષનાં ગુણો રહેલા હોય છે. તેમ જૈન ધર્મની કોઈ પણ શાખા હોય, ઓછી–વતી | ક્રિયા કરનારા હોય, પણ તેમાં સમકિતી તો હોય જ છે. રાત્રી ભોજનના ત્યાગી, કંદમૂલનાં ત્યાગી, ઓછા આરંભ પરિગ્રહથી જીવનારા,પાપભીરુ પ્રતિક્રમણ ના લક્ષય વાળા, અનુકંપાના ધારક પણ હોયજ છે. F E F E F F F F વયવહારથી ઉપદેશ ભવ્ય જીવોને અને નિશ્ચયથી ઉપદેશ જીવ પોતાને જ આપે છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 305