Book Title: Kathasar Author(s): Jain Yuth Foram Publisher: Jain Yuth Foram View full book textPage 2
________________ jain કથાસાર કથાસાર (જૈન આગમ કથાઓ અને વિવેચન) સૌજન્યઃ જેને યુથ ફોરમ i છે જ છે આજથી પુર્વે જીવે ધર્મકરણી તો કરી, પણ કાં તો નર્ક અને સંસારના દુખોથી ભય પામીને અથવા દેવગતિ અને મોક્ષના સુખો પામવા, પ્રાથમિક અવસ્થામાં આ કારણો હોવા સમજાય છે. પરંતુ બધા જીવો પર અનુકંપા અને અજીવ પુદગલ જગત પર અનાસકતિ જ જ્ઞાન નું પરિણામ છે. અનુકંપા એ સમકતનું મૂળભુત લક્ષણ છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 305