Book Title: Karmgranth 05 by 03 Prashnottari Author(s): Narvahanvijay Publisher: Padarth Prakashan Trust View full book textPage 6
________________ સૂચના આ પ્રસંગે એક સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી છે કે જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ મુખ્યતાએ પ્રાચીન ગ્રંથોના હસ્તલેખન - જ્ઞાનભંડારોની જાળવણીપૂજય સાધુ સાધ્વી ભગવંતોની અધ્યયન વ્યવસ્થા આદિમાં સમુચિત રીતે જ કરવો યોગ્ય છે. આવા ગ્રંથોનું પ્રકાશન કરવાનું કર્તવ્ય જો કે યથાશક્તિ શ્રાવકોએ જ અદા કરવાનું છે તે શક્ય ન હોય અને જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ અનિવાર્ય બને તો પણ તેમાં જરૂરી મર્યાદાનું પાલન આવશ્યક છે. તેથી જ પૂજય સાધુ-સાધ્વી ભગવંતો તથા શ્રી સંધો હસ્તકના જ્ઞાન ભંડારોને જ ગ્રંથ સાદર સમર્પિત કરાશે. ગૃહસ્થોએ આ ગ્રંથ વસાવવો હોય તો તેનું પુરું મૂલ્ય જ્ઞાનખાતે અર્પણ કરીને જ વસાવવો અને જ્ઞાનભંડારમાંથી વાંચન કરવા માટે ઉપયોગ કરવો હોય તો તેનો યોગ્ય નકરો જ્ઞાનખાતે આપવા ચૂકવું નહિ જેથી કોઈ પણ પ્રકારના દોષના ભાગીદાર ન થવાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 210