Book Title: Karmgranth 05 by 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 9
________________ ૨ ૫. નરકાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય ? ઉત્તર : નરકાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની હોય છે. ૬. દેવાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય ? ઉત્તર : દેવાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની હોય છે. જઘન્ય સ્થિતિબંધનું વર્ણન :મુત્તું અસાય ઠિઇ બાર મુહુત્તા જહણ વેયણિએ । અટ્ટ નામ ગોએસ સેસ એસું મુહુર્ત્ત તો ૨ા ભાવાર્થ - અકષાયવાળી વેદનીય કર્મની સ્થિતિને મૂકીને સક્ષાયી વેદનીય કર્મની સ્થિતિ જઘન્યથી બાર મુહૂર્તની હોય છે. નામ તથા ગોત્રકર્મની જઘન્યસ્થિતિ આઠ આઠ મુહૂર્તની હોય છે. બાકીના જ્ઞાનાવરણીયાદિ પાંચ મૂલ કર્મોની જઘન્યસ્થિતિ એક એક અંતરમુહૂર્ત પ્રમાણે હોય છે. ૨૭ ૭. વેદનીય કર્મની જધન્ય સ્થિતિ કેટલા પ્રકારની હોય છે ? કઈ કઈ ? ૮. ઉત્તર વેદનીય કર્મની જધન્ય સ્થિતિ બે પ્રકારની હોય છે. (૧) (૨) અકષાયી વેદનીય કર્મની સ્થિતિ કેટલા કાળની હોય છે ? તે કેવી રીતે વેદાય ? ૯. કર્મગ્રંથ ૫મો ભાગ-૩ Jain Educationa International અકષાયી એટલે કે ક્લાયનાં ઉદય વગર બંધાતી સ્થિતિ તે અક્બાયી કહેવાય છે. ઉત્તર અક્જાયી વેદનીય કર્મની સ્થિતિ બે સમયની બંધાય છે. તે પહેલાં સમયે બંધાય બીજા સમયે વેદાય અને ત્રીજા સમયે અકર્મ રૂપ બને છે (અનુભવાય છે.) વેદનીય કર્મની અકષાયી સ્થિતિ ક્યા જીવોને બંધાય ? સકષાયી એટલે કે કષાયના ઉદયકાળમાં બંધાતી સ્થિતિ તે સક્ષાયી કહેવાય. For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 210