________________
કર્મગ્રંથ-પ
ઉત્તર : જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ આ ૧૪ પ્રકૃતિઓ ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી બંધાય છે.
થયુદ્ધત્રિક-૧-૨ ગુણ. સુધી બંધાય. નિદ્રાદ્રિક-૧ થી ૮/૧ ભાગ સુધી બંધાય. મિથ્યાત્વ મેહનીય પહેલા ગુણ. સુધી બંધાય. અનંતા-૪ કષાય ૧-૨ ગુણ સુધી બંધાય. અપ્રત્યા-૪ કષાય ૧ થી ૪ ગુણ. સુધી બંધાય. પ્રત્યા.-૪ કષાય ૧ થી ૫ ગુણ. સુધી બંધાય.
સંજવલન-૪ કષાય અનુક્રમે ૧ થી નવમા ગુણના બીજાત્રીજા-ચોથા-પાંચમા ભાગ સુધી બંધાય.
ભય-જુગુપ્સા-૧ થી ૮/૭ ભાગ સુધી બંધાય.
તૈજસ-કાર્પણ શરીર, વર્ણાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ તથા ઉપઘાત આ નવ ૧ થી ૮/૬ ભાગ સુધી બંધાય.
તણુ વગાડડગિઈ સંઘયણ જાઈ ગઈ ખગઈ પુવિ જિહુસારું ! ઉmયાડડયન પરઘા તસ વીસા ગાય વેણીયં ૩ . હાસાઈ જુયલ દુગ વેઅ આઉ તેવુત્તરી અધુવ બંધા | ભાવાર્થ:- ત્રણ શરીર, ત્રણ ઉપાંગ, ૬ સંસ્થાન, ૬ સંઘયણ, ૫ જાતિ, ૪ ગતિ, ૨ વિહાગતિ, ૪ આનુપૂર્વી, જિનનામ, ઉચ્છવાસ, ઉઘાત, આત૫, પરાઘાત, ત્રસવીશ, ૨ ગોત્ર, ૨ વેદનીય, હાસ્યાદિ બે યુગલ, ૩ વેદ અને ૪ આયુષ્ય આ હેતેર (૭૩) પ્રકૃતિઓ અધુવબંધિની કહેવાય છે. ૩ ૦
પ્રશ્ન ૨૬. અધુવબંધિ પ્રવૃતિઓની વ્યાખ્યા શું?
ઉત્તર : જે પ્રકૃતિઓને બાંધવાના હેતુઓ હોવા છતાં પણ જે અવશ્ય ન બંધાય તે અધુવનંધિ પ્રવૃતિઓ કહેવાય છે અથવા જે જે ગુણસ્થાનકે સુધી પ્રકૃતિએને બંધ કહ્યો છે તે તે ગુણસ્થાનકે સુધી બંધાય અથવા ન બંધાય તે અધુવબંધિની પ્રવૃતિઓ કહેવાય છે.
પ્રશ્ન ૨૭. અધુવબંધિ પ્રવૃતિઓ કેટલી હોય? કઈ? ઉત્તર : તે ૭૩ પ્રકૃતિઓ હોય છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org