Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 12
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન કઈ કઈ ? ૭. બીજા ગુણસ્થાનકે ધ્રુવખંધિની કેટલી પ્રકૃતિએ બધાય ? ઉત્તર : ૪૬ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, મોહનીય-૧૮, નામ-૯, અંતરાય–૫ = ૪૬. માહનીય ૧૮ : કષાય ૧૬, ભય, જુગુપ્સા, પ્રશ્ન ૮. બીજા ગુણુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના ત ચાય છે? કઈ ? ઉત્તર : સાત પ્રકૃતિના અંત થાય છે. દર્શોનાવરણીય ક : શ્રીદ્ધીત્રીક. મેહનીય ૪ : અનતાનુખ ધી ૪ કષાય. પ્રશ્ન ૯. ત્રીજા ગુણસ્થાનકે ખ ંધમાં કેટલી પ્રકૃતિ હોય ? કઈ ? ઉત્તર : ૩૯ પ્રકૃતિએ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, મેાહનીય−૧૪, નામ-૯, અંતરાય-૫ = ૭૯. દર્શોનાવરણીય ૬ : ૪ દર્શનાવરણીય, નિદ્રા, પ્રચલા, મેાહનીય ૧૪ : અપ્રત્યા. આદિ ૧૨ કષાય, ભય, જુગુપ્સા. પ્રશ્ન ૧૦. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અત થાય? કઈ કઈ? 3 ઉત્તર : એક પણ પ્રકૃતિના અંત થતા નથી. પ્રશ્ન ૧૧, ચેાથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય ? કઈ ? ઉત્તર : ૩૯ પ્રકૃતિએ ધ્રુવખંધિની ખંધાય છે. પ્રશ્ન ૧૨. ચૌથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અત થાય? કઈ? ઉત્તર : ચાર પ્રકૃતિના અંત થાય છે. માહનીય ૪ : અપ્રત્યા. આદિ ૪ કષાય. પ્રશ્ન ૧૩. પાંચમા ગુરુસ્થાનકે કેટલી પ્રકૃતિ બધાય ? કઈ? ઉત્તર : પાંત્રીશ (૩૫) પ્રકૃતિએ બધાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 194