________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
પ્રશ્ન
કઈ કઈ ?
૭. બીજા ગુણસ્થાનકે ધ્રુવખંધિની કેટલી પ્રકૃતિએ બધાય ?
ઉત્તર : ૪૬
પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, મોહનીય-૧૮, નામ-૯, અંતરાય–૫ = ૪૬.
માહનીય ૧૮ : કષાય ૧૬, ભય, જુગુપ્સા,
પ્રશ્ન ૮. બીજા ગુણુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના ત ચાય છે? કઈ ?
ઉત્તર : સાત પ્રકૃતિના અંત થાય છે. દર્શોનાવરણીય ક : શ્રીદ્ધીત્રીક. મેહનીય ૪ : અનતાનુખ ધી ૪ કષાય.
પ્રશ્ન ૯. ત્રીજા ગુણસ્થાનકે ખ ંધમાં કેટલી પ્રકૃતિ હોય ? કઈ ? ઉત્તર : ૩૯ પ્રકૃતિએ બંધમાં હોય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, મેાહનીય−૧૪, નામ-૯, અંતરાય-૫ = ૭૯.
દર્શોનાવરણીય ૬ : ૪ દર્શનાવરણીય, નિદ્રા, પ્રચલા, મેાહનીય ૧૪ : અપ્રત્યા. આદિ ૧૨ કષાય, ભય, જુગુપ્સા. પ્રશ્ન ૧૦. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અત થાય? કઈ કઈ?
3
ઉત્તર : એક પણ પ્રકૃતિના અંત થતા નથી.
પ્રશ્ન ૧૧, ચેાથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય ? કઈ ? ઉત્તર : ૩૯ પ્રકૃતિએ ધ્રુવખંધિની ખંધાય છે. પ્રશ્ન ૧૨.
ચૌથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અત
થાય? કઈ?
ઉત્તર : ચાર પ્રકૃતિના અંત થાય છે.
માહનીય ૪ : અપ્રત્યા. આદિ ૪ કષાય.
પ્રશ્ન ૧૩. પાંચમા ગુરુસ્થાનકે કેટલી પ્રકૃતિ બધાય ? કઈ? ઉત્તર : પાંત્રીશ (૩૫) પ્રકૃતિએ બધાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org