________________
કર્મગ્રંથ-પ
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય--દ, મોહનીય-૧૦, નામ-૯, અંતરાય-૫ = ૩૫.
મોહનીય ૧૦ : પ્રત્યા. દિ ૮ કષાય, ભય, જુગુપ્સા.
પ્રશ્ન ૧૪. પાંચમા ગુરથા' . અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? કઈ?
ઉત્તર : ચાર પ્રકૃતિને અંત થાય છે. મેહનીય ૪ : પ્રત્યા છે. નાદિ ક ષાય. પ્રશ્ન ૧૫. છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ? ઉત્તર : એકત્રીસ (૩૧) પ્રકૃતિ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શાવાડ ય ૬, મેહનીય-૬, નામ-૯, અંતરાય-૫ = ૩૧.
મેહનીય ૬ : સંજવલા. ૪ કપાય, ભય, જુગુપ્સા.
પ્રશ્ન ૧૬. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ ?
ઉત્તર : એકત્રીસ (૩૧) પ્રકૃતિઓ બંધાય છે.
પ્રશ્ન ૧૭. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : બે પ્રકૃતિનો અંત થાય છે. દર્શનાવરણીય ૨ : નિદ્રા, પ્રાર: તા.
પ્રશ્ન ૧૮. આઠમાના બીજ થી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય ? કઈ?
ઉત્તર : ઓગણત્રીસ (૨૯) પ્રકૃતિ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય, મેહનીય-૬, નામ-૯, અંતરાય–૨ = ૨૯
પ્રશ્ન ૧૯. આઠમાના છ ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : નવ (૯) પ્રકૃતિને એ થાય છે. નામ ૯ : પિંડ પ્રકૃતિ , પોક છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org