SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પિંડપ્રકૃતિ ૬ : તૈજસ-૬ ણુ શરીર, વર્ણાદિ ૪. પ્રત્યેક ક : અગુરુલઘુ, નજી, ઉપઘાત. પ્રશ્ન ૨૦. આઠમાના સહ ભાગે કેટલી પ્રકૃતિએ બધાય ? કઇ ? ઉત્તર : વીસ (૨૦) પ્રકૃતિએ અંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીયાદ, મોહનીય-૬, અંતરાય-૫ = ૨૦. આઠેરાની સામા ભાગના અંતે કેટલી પ્રકૃતિના પ્રશ્ન ૨૧. અંત થાય ? કઈ ? ઉત્તર : ૨ પ્રકૃતિને અ ંત થાય છે. માહનીય ૨ : ભય, જુગુપ્સા. પ્રશ્ન ૨૨ નવમા ગુણસ્થાનકના પાંચેય ભાગે કેટલી કેટલી પ્રકૃતિ બંધાય ? તથા કેટલી પ્રકૃતિને તે તે ભાગના અંતે અંત થાય? કઈ? ઉત્તર પહેલા તથા બીજા ભાગે ૧૮ પ્રકૃતિએ બંધાય. બીજાના અંતે મેાહનીય-૧ સંજવલન ધને! અંત. ત્રીજા ભાગે ૧૭ પ્રકૃતિ ધાય. મેહનીય-૧ સજ્વલન માનના અંત. ચેાથા ભાગે ૧૬ પ્રકૃતિએ બધાય. માહનીય-૧ સંજવલન માયાના અંત. પાંચમા ભાગે ૧૫ પ્રકૃતિએ બધાય. માહનીય−૧ સંજવલન લાભના અંત. પ્રશ્ન ૨૩. દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બધાય ? કઈ ? ઉત્તર ૧૪ પ્રકૃતિએ બધાય છે. ૫ જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય, અંતરાયરૂ૫ = ૧૪. પ્રશ્ન ૨૪. અગ્યારથી સૌઢ ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિ અંધાધ? કઈ ? ઉત્તર : ધ્રુવધિની એક પ્લે પ્રકૃતિ બંધાતી નથી. પ્રશ્ન ૨૫. ધ્રુવ ધિની ૪૭ પ્રકૃતિએ સામાન્યથી કયા કયા ગુગુસ્થાનક સુધી ખંધાય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy