Book Title: Kadambari Part 01 Author(s): Hitvardhanvijay Publisher: Kusum Amrut Trust View full book textPage 4
________________ आशीर्वचनम् ભાદરવા વદ બીજી નોમ - ૨૦૬૦ वसलविद्यानगर (गु४रात) બહુગુણ સંપન્ન, વિદ્વાન મુનિ શ્રી હિતવર્ધનવિજયજી.... તમારો પત્ર મળ્યો. તમો વ્યાવશ્ર્વરી મહાકાવ્ય ઉપર વીશહજાર શ્લોક પ્રમાણ મહોપાધ્યાય શ્રીભાનુચંદ્ર - સિધ્ધિચંદ્ર ગણિવર વિરચિત અપ્રાપ્ય ગ્રંથ(વૃત્તિ)નું સંપાદન કાર્ય કરો છો, તેમાં મારા આશીર્વચન છે, આશીર્વાદ છે, અભિવાદન છે. આવી શ્રુત ભક્તિ ખૂબ-ખૂબ કરો એજ એક અભ્યર્થના. प्रजाइर भूमिमा साहर अनु * भगवती सरस्वती निजजिह्वाग्रे निमन्त्रिता । * नृपतिद्वयी स्वकीयक्रमकमले भृङ्गायिता । * देवाङ्गनानिर्जिताहोरूपराजिः समग्राङ्गेऽवतारिता । પ્રભાકરસૂરિની સાદર અનુવંદના समर्पणम् महोपाध्याय - श्री भानुचन्द्र - सिद्धिचन्द्र गणिवरौ ! भवद्भ्यामसामान्याऽऽश्चर्यश्रेणिर्विरचिता, यथा - * जगद्गुरु श्रीहीरविजयसूरीणां साम्राज्यं स्वीयप्रतिभया धवलीकृतम् । * महाकाव्येषु प्राप्ताग्रपङ्क्तिः कादम्बरी वृत्तिविनिर्माणेन समलङ्कृता । है कृपावन्ती भगवन्तौ ! भवदीयकरकमलयोरर्पयामीमां नवसंपादितां सवृत्तिं कादम्बरीम् संपादयिताPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 494