________________
आशीर्वचनम्
ભાદરવા વદ બીજી નોમ - ૨૦૬૦ वसलविद्यानगर (गु४रात)
બહુગુણ સંપન્ન, વિદ્વાન મુનિ શ્રી હિતવર્ધનવિજયજી....
તમારો પત્ર મળ્યો. તમો વ્યાવશ્ર્વરી મહાકાવ્ય ઉપર વીશહજાર શ્લોક પ્રમાણ મહોપાધ્યાય શ્રીભાનુચંદ્ર - સિધ્ધિચંદ્ર ગણિવર વિરચિત અપ્રાપ્ય ગ્રંથ(વૃત્તિ)નું સંપાદન કાર્ય કરો છો, તેમાં મારા આશીર્વચન છે, આશીર્વાદ છે, અભિવાદન છે.
આવી શ્રુત ભક્તિ ખૂબ-ખૂબ કરો એજ એક અભ્યર્થના.
प्रजाइर भूमिमा साहर अनु
* भगवती सरस्वती निजजिह्वाग्रे निमन्त्रिता ।
* नृपतिद्वयी स्वकीयक्रमकमले भृङ्गायिता । * देवाङ्गनानिर्जिताहोरूपराजिः समग्राङ्गेऽवतारिता ।
પ્રભાકરસૂરિની સાદર અનુવંદના
समर्पणम्
महोपाध्याय - श्री भानुचन्द्र - सिद्धिचन्द्र गणिवरौ ! भवद्भ्यामसामान्याऽऽश्चर्यश्रेणिर्विरचिता,
यथा -
* जगद्गुरु श्रीहीरविजयसूरीणां साम्राज्यं स्वीयप्रतिभया धवलीकृतम् । * महाकाव्येषु प्राप्ताग्रपङ्क्तिः कादम्बरी वृत्तिविनिर्माणेन समलङ्कृता ।
है कृपावन्ती भगवन्तौ !
भवदीयकरकमलयोरर्पयामीमां नवसंपादितां सवृत्तिं कादम्बरीम्
संपादयिता