Book Title: Jivvicharadi Prakaran Chatushtyam Author(s): Hemprabhvijay Publisher: Divyadarshan Trust View full book textPage 7
________________ प्रस्तावना | “નવતત્ત્વના પ્રણેતાની ગવેષણા કરતાં હજુ સુધી કોઈ નિર્ણય લઈ શક્યો નથી. નવતત્ત્વ ટબાવાળી એકજ પ્રાચીન $ પ્રતિમાં સાઠમી એક ગાથા इय नवतत्तविचारो अप्पमहनाणजाणणा जा हेडं । संखितो उद्धरिओ लिहिओ सिरिधम्मसूरीहि ॥ દેખવામાં આવવાથી શ્રી ધર્મસૂરિ મહારાજ આ પ્રકરણના કર્તા હોય તેમ જણાય છે, ધર્મસૂરિજી મહારાજનો સમય નિર્ણય કરવો અશક્ય છે. વૃત્તિ-અવચૂર્ણિ-બાલાવબોધકરો આ ગાથા જણાવતા નથી. જેથી જણાય છે જે મૂળ સત્તાવીશ Aી ગાથાઓ અન્યકર્તક હોવી જોઈએ અને તેના પ્રણેતા તેરમા સૈકાની પૂર્વે થયેલા હોવા જોઈએ તેમ તેની વૃત્તિઓ ઉપરથી जीवविचारादि જ અનુમાન થાય છે, વળી બીજા એક પ્રાચીન પુસ્તકમાં “તિ શ્રી વહિવેવસિરિવિરવિત નવતત્ત્વપ્રકરણ” એ પ્રમાણે વાક્ય જ चतुष्टयम् શી જોવામાં આવ્યું હતું જે ઉપરથી સ્યાદ્વાદરત્નાકરગ્રન્થ નિર્માતા જે અપૂર્વગ્રન્થમાં સ્ત્રીનિર્વાણસિદ્ધિ માટે લગભગ ૪૨ હજાર $ 8) શ્લોક પ્રમાણનો ભાગ હતો, મહારાજા સિદ્ધરાજની સભામાં કુમુદચન્દ્ર જેવા દિગંબરવાદીઓને જીતનાર અઢારદેશમાં ఆగసాంగసాగసాంగసాగసాంగతాగసాగర પ્રશUTPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 184