Book Title: Jivvicharadi Prakaran Chatushtyam
Author(s): Hemprabhvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 5
________________ || શ્રીપ્રવવનાય નમ: | | નમોનમ: શ્રીગુરુપ્રેમસૂરયે | પુરાવા પ્રસ્તાવના શ્રીસંઘમાં ચારપ્રકરણ તરીકે થયેલ જીવવિચાર/નવતત્ત્વ દંડક લઘુસંગ્રહણીનો વૃત્તિસહિત સમાવેશ કરવામાં આવેલ సగసాగరాగరాగసాగరాగరిగరిగరిక પ્રવેaचतुष्टयम् જ જીવવિચાર સવૃત્તિઃ જૈન મહારાષ્ટ્રમાં ૫૧ આર્યા છન્દોમાં આ કૃતિની રચના થઈ છે. આ કૃતિના મૂળકર્તા આચાર્ય | શ્રી શાન્તિસૂરિ મહારાજ છે. જુદા જુદા ગચ્છમાં આજસુધીમાં શ્રી શાન્તિસૂરિ નામના અનેક આચાર્યો થયા છે, જેની શિી નામાવલી આ પ્રસ્તાવનાના અંતે પ્રથમ પરિશિષ્ટમાં આપવામાં આવી છે. જીવના ૫૬૩ ભેદને વિસ્તારથી સમજાવતા શી આ પ્રકરણ ઉપર આજ સુધીમાં અનેક નાનીમોટી વૃત્તિ/અવસૂરિઓ તેમજ બાલાવબોધાદિની રચના થઈ છે. રૂા

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 184