________________
રૂપ આલેખતી એમની સ્વાભાવિક રજૂઆત કરતી શૈલી એટલી પ્રચલિત બની કે કલાજગતમાં એ બાબિંઝો શૈલીના નામે જાણીતી થઈ. એમનું એક ચિત્ર છ લાખ ફ્રાન્કથી પણ વધુ કિંમતે ચિત્રકલારસિકે ખરીદ્યું અને આજે બોસ્ટન અને પૅરિસનાં સંગ્રહાલયોમાં આ ચિત્રકારનાં ચિત્રો સ્થાન પામ્યાં છે.
સામાન્ય ખેડૂતમાંથી સર્જનની પ્રેરણાને જાળવીને મહાન ચિત્રકાર બનેલા ઝાં ફ્રાસ્વા મિલને કલાજગતમાં સાહજિક પ્રેરણાને સચ્ચાઈથી વાસ્તવિક રૂપે પ્રગટ કરવા માટે સદા યાદ કરવામાં આવે છે.
બ્રિટનના પ્રસિદ્ધ રાજનીતિજ્ઞ હર્બર્ટ
સ્ટેન્સી મૉરિસનના પિતા અત્યંત ગરીબ વિચારની પોલીસ કર્મચારી હતા. તેઓને કુટુંબનું
ભરણપોષણ કરવામાં મુશ્કેલી પડતી સમૃદ્ધિ
હોવાથી ચૌદ વર્ષના એમના પુત્ર હર્બર્ટ
મૉરિસને એક કરિયાણાની દુકાનમાં નોકરી શરૂ કરી.
એક વાર હર્બર્ટ મૉરિસનને સામુદ્રિકશાસ્ત્રી મળ્યા, જે વ્યક્તિના મસ્તકને જોઈને એનું ભવિષ્ય ભાખતા હતા.
એમણે હર્બર્ટ મોરિસનના ચહેરાને જોયો, એનું કપાળ, આંખો, નાક, હોઠ, ગાલ અને કાનના આકારને ઝીણવટથી નિહાળ્યાં. એના માથાના આકારને જોયો અને એના પર ઊપસેલા ભાગને જોઈને કહ્યું,
આ તો વિદ્વાન લેખક મેકોલે જેવો ઊપસેલો ભાગ છે, જેણે આ જગતને કેળવણી વિશે નવા વિચાર આપ્યા હતા. આ સૂચવે છે કે તમે પણ આ જગતને નવા વિચારો આપશો.”
બસ, પછી તો હર્બર્ટ મૉરિસનને મેકોલેની મનોવૃષ્ટિમાં રસ પડ્યો અને આ ગરીબ બાળક ઊંડા અભ્યાસથી પોતાનું
જન્મ : ૪ ઑક્ટોબર, ૧૮૧૪, શ્ન, ફ્રાંસ અવસાન ઃ ૨૦ જાન્યુઆરી, ૧૮૭પ, બાર્બીઝોન, ફ્રાંસ
૧૩૬
જીવનનું જવાહિર
-
જીવનનું જવાહિર
૧૩૭