________________
કાર્લાઇલ બેચેન બન્યો. આ તે કેવું ! જે દેહના સ્વરૂપને પોતે અભિન્ન અને સદાકાળ ટકનારું માનતો હતો, તે દેહ બદલાઈ ગયો; અને પોતે તો હતો એવો ને એવો જ રહ્યો, આ થયું શું?
કાર્લાઇલના વિસ્મયનો પાર ન રહ્યો. પોતે છે પણ પેલું શરીર ક્યાં જતું રહ્યું ?
ધીરે ધીરે ગહન ચિંતનમાં ડૂબતા કાર્લાઇલના મનમાં એકાએક ચમકારો થયો. એણે એની જાતને પૂછ્યું :
“અરે ! ત્યારે હું છું કોણ ?”
ચોમેરથી પ્રસિદ્ધિ અને ઇલકાબો
ખિતાબોનો મુશળધાર વરસાદ વરસતો કેવો હતો, તેમ છતાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન
તેનાથી સાવ નિર્લેપ રહેતા હતા. બૂકમાર્ક !
ભૌતિક પ્રાપ્તિની એમને કોઈ પણ
પ્રકારની એષણા નહોતી. એક વાર સૌથી ધનાઢ્ય માનવી રોકફેલરે આ મહાન વૈજ્ઞાનિકને ૪૫ જાર ડૉલરનો ચેક ભેટ રૂપે આપ્યો.
એ જમાનામાં આ ઘણી મોટી રકમની ભેટ ગણાય. - આ આઇન્સ્ટાઇને એ ચેક લીધો, પણ એ ચેકનો ઉપયોગ
કિ તરીકે કર્યો.
આ ચેક છે અને આટલી મોટી રકમનો છે એ વાત જ આ સંશોધકના મનમાંથી વીસરાઈ ગઈ. આ વૈજ્ઞાનિકની લાઇબ્રેરીમાં બૂક-માર્ક તરીકે એ ચેક એક ગ્રંથમાંથી બીજા ગ્રંથમાં ફરતો રહ્યો અને એ એટલી ઝડપે ફરતો રહ્યો કે એક સમયે એ ‘બૂક-માર્ક' ક્યાં છે એની પણ ભાળ રહી નહીં.
એક વખત એકાએક શ્રીમતી આઇન્સ્ટાઇનને રોકફેલર સાથેના પ્રસંગનું સ્મરણ થયું અને સાથોસાથ એમણે આપેલો
જન્મ : ૪ ડિસેમ્બર, ૧૩૯૫, ઇક્તિફેકન, ઇંગ્લૅન્ડ અવસાન ; ૫ ફેબ્રુઆરી, ૧૮૮૧, લંડન, ઇંગ્લેન્ડ
૧૪૨
જીવનનું જવાહિર
-
જીવનનું જવાહિર
૧૪૩