Book Title: Jivanmangal
Author(s): Mitesh H Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 19
________________ છે તે મુમુક્ષુ ન હોઈ શકે, કે જે. ” વાહન ચલાવતાં કે રસ્તે ચાલતાં મોબાઈલ વાપરતો હોય, વાણી અને વર્તનમાં અવારનવાર આવેશયુક્ત હોય, છે જે જરૂરિયાત વગર ઊંચા અવાજે બોલતો હોય, બીજાની વાત સાંભળવા તત્પર ન હોય, અસંગત વાત કરી ચાલુ વાતનો દોર કાપતો હોય, ટેલિફોનમાં બિનજરૂરી વાતો કરતો હોય, કોઈની નિંદા કરવામાં કે સાંભળવામાં હજુ રસ પડતો હોય, હાનિકારક Fast Food કે unk Food લેતો હોય, આહાર, વિહાર અને નિહારમાં અનિયમિત હોય, નિરંતર સમયની ઓછપ અનુભવતો હોય, TV, Computer આદિમાં બિનજરૂરી સમય વેડફી કુટુંબ સાથે વાત કરવાનો સમય પણ ન ફાળવતો હોય, આપેલા સમય કરતાં મોડો જ પહોંચતો હોય, બીજાનો હક છીનવી લેતો હોય, વણમાગી સલાહ આપવા બેસી જતો હોય, ગરીબ ફેરિયા સાથે બિનજરૂરી ભાવની રઝક કરતો હોય, સુઘડ અને સ્વચ્છ રહેવા બ્યુટીપાર્લરની જરૂર પડતી હોય, (સુંદરતા બ્યુટીપાર્લરથી નહીં પરંતુ આરોગ્ય અને પ્રસન્નતા જાળવવાથી આવે છે.) આણભાઈ પી. શા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44