Book Title: Jivanmangal
Author(s): Mitesh H Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 26
________________ છે. મારી પાસે દેશને અર્પણ કરવા કશું જ નથી...હા, મારે એક બીજો પુત્ર છે તેને હું દેશને ચરણે સોંપું છું ! તેને હું આજ્ઞા કરું છું કે, તું પણ તારા મોટાભાઈની માફક દેશને ખાતર બલિદાન માટે તૈયાર રહેજે ! મારો આ નાનો પુત્ર પણ પોતાના મોટાભાઈની જેમ જો હસતો હસતો ફાંસીના માંચડા પર ચઢશે, તો મારી ખુશાલીનો કોઈ પાર રહેશે નહિ !' ન બાદોના ના 26 જે ખાય ભાજી, તેની તબિયત તાજી. જે ખાય મગ, તેના જોરમાં ચાલે પગ. જે પીવે બીડી, તે ચઢે રોગોની સીડી. તુલસીના પાન, દિલમાં લાવે જાન. શિયાળામાં તલ, શરીર કરે ખડતલ. અળવીના પાન, સુંદર બનાવે વાન. આના બદલે ચણા, તો જીવે ઘણા. ખાંડના બદલે ગોળ, તો હાથમાં આવે જોર. બ્રેડ અને પાઉં, તબિયત કરે ચાઉં. ભેળપુરી ને ભાજીપાઉં, કમળો કહે હું તને ખાઉં. લીલી ભાજીનું શાક, જલ્દી ઉતારે થાક. ઋાના બદલે રાબ, તો વધે રૂઆબ. આમળાંને જામફળ, આરોગ્ય રાખે સફળ. 26 જો ખાય વાસી ભજિયા તો પેટમાં થાય કજિયા. A. K. DR K. A A A A A A A A A જીવન મંગલ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44