Book Title: Jivan Kala
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 325
________________ ૩૧૨ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા કરી જે જે વચનની તુલના રે, જે શોધીને જિનસિદ્ધાંત મૂળ માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કઈ પામે મુમુક્ષુ વાત. મૂળ છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; મૂ૦ એમ જાણે સગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ (૭૧૫) આત્મજ્ઞાન ત્યાં મુનિ ૫ણું, તે સાચા ગુરુ હૈય; બાકી કુળગુરુ ક૯૫ના, આત્માર્થી નહિ જોય. ૩૪ પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫ એક હેય ત્રણ કાળમાં, પરમારને પંથ; પ્રેરે તે પરમાર્થને. તે વ્યવહાર સમત. ૩૬ ગચ્છમતની જે કલ્પના, તે નહિ સદવ્યવહાર ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩ સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય; સદ્ગુરુ-આજ્ઞા જિનદશા, નિમિત્ત કરણ માંય, ૧૩૫ * –આત્મસિદ્ધિ (૧૮) સશુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂ૫; તે તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂ૫. –આત્મસિદ્ધિ (૧૮) જિન હી હૈ આતમા, અન્ય હેઈ સે કર્મ, તત્ત્વજ્ઞાનીને કર્મ કહે સે જિ વચન, તત્ત્વજ્ઞાનીકે મર્મ. મર્મ વ્યવહાર દેવ જિન, નિચેસે હૈ આ૫; એહિ બચનમેં સમજ લે, જિન પ્રવચનકી છા૫. હાથનોંધ ૧/૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340