Book Title: Jivan Kala
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 326
________________ શ્રીમદની સાિક્ષા ૩૧૩ પરપ્રેમપ્રવાહ બઢે પ્રભુ, સબ આગમભેદ સુર બસે; વહ કેવલ બીજ ચાનિ કહે, નિજ કે અનુભૌ બતલાઈ દિયે. (૨૬૫) સાચે મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ, માર્ગ હતા તે જલ ગયા. ભિન્ન કિયા નિજ દેહ. હાથોંધ ૧/૧૨ પ્રથમ દેહદૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ હવે દષ્ટિ થઈ આત્મમાં, ગયે દેહથી નેહ, (૨૬૬) બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદગુરુકે ચરન, સે પાવે સાક્ષાત. ૧ બૂઝી ચાહત જે પ્યાસકે, હૈ બૂઝની રીત; પાવે નહિ ગુરૂગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ પાયાકી એ બાત હૈ, નિજ છંદન કે છેડ; પિછે લાગ પુરુષકે, તે સબ બંધન તેડ. (૨૫૮) અપૂર્વ અપૂર્વ અવસર એ ક્યારે આવશે? અવસરની ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ચર્થી ને ? ભાવના સર્વ સંબંધનું બંધન તીણ છેદીને, વિચરશ કવ મહપુરુષને પંથ ? અ. ૧ દર્શન મેહ વ્યતીત થઈ ઊપજ બેધ છે, દેહ લિન કેવળ શૈતન્યનું જ્ઞાન જે; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340