Book Title: Jivan Kala
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 327
________________ હ૧૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા તેથી પ્રક્ષીણ ચારિત્રએહ વિકિપે, વર્ત એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન છે. આ૦ ૩ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ કોઇ નહીં, વંદે ચકી તથાપિ ન મળે માન છે દેહ જાય પણ માયા થાય ન રેસમાં, લાભ નહી છે પ્રબળ સિદ્ધિ-નિદાન છે. અ૦ ૮ શત્ર મિત્ર પ્રત્યે વર્ત સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ છે; જીવિત કે મરણે નહીં જૂનાધિકતા, ભવ મેક્ષે પણ શુદ્ધ વર્ષે સમભાવ છે. આ૦ ૧૦ માહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમેહ ગુણસ્થાન છે; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે. અ૦ ૧૪ જે પદ શ્રી સર્વરે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે તેહ સ્વરૂપને અન્ય વાણું તે શું કહે? અનુભવગેશર માત્ર રહ્યું તે જ્ઞાન છે. અ. ૨૦ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનેરથરૂપ છે; તેપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ છે. આ૦ ર૧ (૭૩૮) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340