Book Title: Jinatattva Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 6
________________ જાદાપમાાં બાળ જોયqમાણમુદ્ધિ૪ / णेयं लोयालोयं तम्हा णाणं तु सध्दगयं ॥ –પ્રવચનસારોદ્ધાર [આત્મા જ્ઞાનપ્રમાણ છે, જ્ઞાન પ્રમાણ છે. શેય કાકપ્રમાણ છે, એ દષ્ટિએ જ્ઞાન સર્વવ્યાપી છે.] जहा सूइ सयुत्ता, पडियादि न विणस्सइ । एवं जीवे संयुत्ते, संसारे न विणस्सइ । –ઉત્તરાધ્યયન [જેમ દેરે પરોવેલી સેઈ પડી જવા છતાં ગુમ થઈ જતી નથી તેમ જ્ઞાનરૂપી સૂત્રમાં પરોવાયેલે આત્મા સંસારમાં નષ્ટ-ભ્રષ્ટ થતો નથી. जे एगं जाणइ से सव्वं जाणइ । जे सव्वं जाणइ से एग जाणइ ॥ -આચારાંગસૂત્ર - [જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે.]Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 185