Book Title: Jambudwip Part 02 Author(s): Vardhaman Jain Pedhi Publisher: Vardhaman Jain Pedhi View full book textPage 5
________________ આજના સગવડીયા યુગમાં શિક્ષણનું સ્તર ઘટતું જતું હોઈ વિશિષ્ટ મેધાવી-બુદ્ધિશાલી કારીગરોની અછતમાં સાગપાંગ પુરું પાડવું, તે વિવિધ પરમાથી–મહાનુભાવોના હાદિક સહયોગથી સુશકય બન્યું છે. જેમાં ખાસ કરીને રૂદ્રદેવ ત્રિપાઠી (દિલ્હી-જ્યપુર) ની ખૂબ અનુમોદના કરીએ છીએ કે-જેઓએ અમારી સાહિત્યિક-પ્રવૃત્તિના પ્રાણ પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મ. ના શિષ્ય પૂ. પંન્યાસ શ્રી અભયસાગરજી મ. પાસે આવી સઘળા નિબંધની ગોઠવણી કરવામાં સક્રિય ભાગ લીધેલ છે. આ રીતે વડનગર કોલેજના પ્રેફેસર ડે. પ્રહૂલાદભાઈ જી. પટેલે પણ પૂજ્ય શ્રી પાસે વારંવાર આવી પુસ્તકના અંતરંગ–કલેવરને સુસજિજત કરવામાં સક્રિય સહવેગ આપે છે અને અંગ્રેજી-મેટર સુવ્યવસ્થિત તૈયાર કરવા માટે તથા તેના પ્રફરિડીંગ માટે ડે. પટેલ, ડે. હામી તથા ડો. શ્રી ઉમાબહેન આયરને સહયોગ સાધી અમારું કાર્ય સરલ કરી આપ્યું છે. તે બદલ તેઓના પુનિત સહગની સાદર નેંધ લઈએ છીએ. વળી આ પ્રકાશનમાં ગુજરાતી, હિન્દી, અને સંસ્કૃતના બધા પ્રફે તપાસી સુધાર વાની ભારે જહેમત સેવાભાવે ઉઠાવનાર શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન પાઠશાળા અમદાવાદના અધ્યાપક પં. શ્રી રતિલાલ ચી. દેશી તથા સૌથી કપરાકામ રૂપે ચાલુ સવિશે પ્રેસના ધક્કા ખાઈ ઠેઠ પાલીતાણું પૂજ્યશ્રી પાસે રૂબરૂ પ્રફે સુધરાવી પ્રકાશનની સુંદરતા વધારવામાં મૂંગી સેવા આપનાર શ્રી કુમારપાલ જે. શાહ (અમદાવાદ) ના ધર્મપ્રેમની અનુમોદના ભરી નેંધ લઈએ છીએ. આ ઉપરાંત આ પ્રકાશનમાં પૂજ્યશ્રીની આજ્ઞાને શિરોધાર્ય કરી વિવિધ રીતે સહયોગી બનનાર શ્રી પારસકુમાર એન. શાહ (ભાવનગર) તથા શ્રી નાગેશ આર. ભોજક (વડગામ) ના સહયોગની સાદર નોંધ લઈએ છીએ. વળી બીજા પણ નામી-અનામી સઘળા સહયોગીઓની સાદર નેંધ લઈએ છીએ. છેવટે છદ્મસ્થતા–વશ કે પ્રેસષથી રહેલી ક્ષતિઓ બદલ સુધારવાની તૈયારી સાથે હાદિક ક્ષમા માંગીએ છીએ. ભાતા ખાતા પાછળ | નિવેદક જૈન આગમ મંદિર પાસે શ્રી વર્ધમાન જૈન પેઢી તળેટી, પાલીતાણુ (સૌ.) બહુમાને પૂર્વક ૩૬૪૨૭૦ પ્રણામ, વિ. સં. ૨૦૪૦ અષાડ સુ. ૧૨ | ૧૦–૭-૮૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 190