Book Title: Jambudwip Author(s): Jayendra R Shah Publisher: Jambudwip View full book textPage 2
________________ જી KA == જંબૂદ્વીપમાં શું શું નિહાળશે? * ૪૭ ફુટ ઊંચા મેરુપર્વત અને આરસમય જંબુદ્વીપની રચના, * વિશ્વરચના અને ખગોળ સંબંધી આગમગ્રંથાના મૂળ અવતરણે અને હિન્દી અનુવાદ આલેખેલા આરસના સ્તૂપ, * દરેક બે સ્તૂપની વચ્ચે ખગોળ ભૂગોળની ઊંડી માહિતી આપતા વિશાળ કદના ભીંત ચિત્રો, * દુનિયાના બધા દેશને સમય બતાવતું સર્વદેશીય ટાવર-ઘડિયાળ, વિજ્ઞાનિક રચનાઓ દ્વારા ખગોળ ભૂગોળની સત્ય બાબતો સમજાવતું વિજ્ઞાનભવન-(જેનું કામ ચાલુ છે.) ક્ર દર્શનીય સ્થળે ? * ૧૦ ફુટ ઊંચા બદામી પાષાણના મંગલ તોરણ અને પરિકર સાથેના પ્રભુ મહાવીર સ્વામીનું જિનાલય. ક ભોંયરામાં શ્રી મનોરથ કલ્પકુમ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય. * શ્રી નમસ્કાર મહામંત્ર આરાધના મંદિર સહિતનું ગુરુમંદિર જેમાં ૫, પૂ.પંપ્રશ્રી અભયસાગરજી મ. સા.ની પાદુકાઓ બિરાજમાન કરવામાં આવેલ છે, * અષ્ટકોણ-અફલક આકારમાં નિર્માણ પામેલ ભવ્ય આરાધનાભવન-વ્યાખ્યાન ખંડ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28