Book Title: Jain Tattvasara Author(s): Niranjanmuni, Chetanmuni Publisher: Niranjanmuni View full book textPage 5
________________ - આદ્ય લેખકની મનોભાવના દેવાનુપ્રિય! શ્રી જિનવરેન્દ્ર ભગવાને પ્રકારેલાં અને શ્રી ગણધરોએ ગૂંથેલાં સૂત્રોના તથા પૂર્વાચાર્યો દ્વારા બનાવેલ ગ્રંથોના અવલંબનથી વિદ્વાનોથી સંમતિપૂર્વક તથા નિજ મત્યનુસાર આ “શ્રી જૈન તત્વ પ્રકાશ' ગ્રંથની રચના કરવામાં મેં જે શ્રમ લીધો છે, તે કેવળ મારા જ્ઞાનદાન ધર્મનું કર્તવ્ય બજાવવા તથા ભવ્યાત્માઓને લાભ પહોંચાડવાને માટે જ ઉપકારક દૃષ્ટિથી આ સાહસ કર્યું છે; નહિ કે મારી વિદ્વતા બતાવવા. કેમકે હું વિદ્વાન હોવાનો દાવો કરતો નથી. એટલા માટે મારા આશયને લક્ષમાં રાખી, આ ગ્રંથમાં મારા સ્થપણાથી જે કંઇ દોષો રહી ગયા હોય તેને બાજુ પર રાખી મને ક્ષમા આપશો. અને તેમાં કહેલા સદ્ધોધ અને સદ્ગણોના ગુણાનુરાગી બની માત્ર ગુણોને જ " ગ્રહણ કરશો એટલી જ ' મારી નમ્ર વિનંતિ છે. (“શ્રી જૈન સ્તવસાર પ્રકાશ બીજી આવૃત્તિમાંથી સાભાર) इत्यलम् विज्ञेपु किमधिकम् । हितेच्छु अमोलक ऋषि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 474