Book Title: Jain Stuti
Author(s): Bhanubhai K Bhansali
Publisher: Bhanubhai K Bhansali

View full book text
Previous | Next

Page 4
________________ સંપાદકનું' નિવેદન જૈન સમાજના કર–કમલમાં મને આ જૈન સ્તુતિની દસમી આવૃત્તિ ફેરફાર સાથે અપણુ કરતાં અત્યંત હૃ થાય છે. આ પુસ્તકનુ નામ જૈન સ્તુતિ રાખવામાં આવેલ છે. પ્રાર્થના સાથે મેધ દાયક વિગત પણ મુકવામાં આવી છે. જીવનમાં પ્રા'નાની ઘણી અગત્યતા રહેલી છે. જેને જીવનમાં ધડતર કરવુ હોય તેને નિયમિત પ્રાથના કરવી જોએ. પ્રત્યેક ધમશાસ્ત્રમાં પ્રાથનાની અગત્યતા સ્વીકારેલ છે. જન શાસ્ત્રા કહે છે પ્રભુના ગુણગ્રામ કરવામાં ઉત્કૃષ્ટ રસ ઉત્પન્ન થાય તેા તીથંકર નામ ગાત્ર ઉપાર્જન કરે છે. વિજ્ઞાન પશુ પ્રાથનાની શક્તિને સ્વીકાર કરે છે. પ્રાના થક્તિ સર્વથી શ્રેષ્ઠ શકિત છે. અને પ્રાર્થનાથી ઘણાના ભયંકર રાગે પણ મઢયા છે. પ્રાથના જીવનની શકિત નિત્ય મુશ્કેલીઓ માંથી ઉગારે છે, તેમજ સાટીના કાળમાં સહાયક બને છે. પ્રાથનાની રીત ગમે તે હોય ભગવાનનું ધ્યાન કરવાની સાથે વાત છે. પ્રાથના હૃદયની હાય સામુહિક પ્રાર્થના ના અદ્ભુત વસ્તુ છે, જેનાથી સવ* શ્રેષ્ઠ માનસક અને આત્મિ શાંતિ મળે છે માટે સવારે ઉઠતા અને સાયંકાળે પ્રાર્થના સાથે મળીને કરવી. આ સંગ્રહમાં આપેલી સ્તુતિઓ છંદે પણ આપણા જૈન ધર્મના વિવિધ સિદ્ધાંતાને રજુ કરતી ચતુવિધ સંધની સ્મરણ મંજુષાએ છે. આ જૈન સ્તુતિમાં મેાટી સાધુ વંદના, છઠ્ઠું સંગ્રહ, શ્રી ભક્તામર આદિ સ્તત્રો દશવૈકાલિક તથા ઉત્તરાયન સૂત્રના ચેડા અધ્યયન શ્રી પુચ્છિસુણું, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, પાપનું પ્રાયશ્ચિત, રત્નાકર પૃચ્ચીશી, જીવાશની સઝાય, અપૂર્વ અવસર, જીવા પાંત્રીસી, આકર્ષક સ્તવન, ભજન, સ્તુતિ વગેરે તેમજ ધાસીલાલજી મહારાજ સાહેબના પ્રભાવિક ભકતામર સ્તાત્ર વિગેરે વિષયેાની સુંદર ગુંથણી કરવામાં આવી છે. મુખ્યત્વે આત્માની ઉન્નતિ માટે જૈન સ્તુતિનું પુસ્તક ધણું ઉપયેગી થઇ પડશે. જૈન સ્તુતિની નવમી આવૃત્તિ બહુ ટુક સમયમાં ખલાસ ગઈ ક્લકત્તા, કેચીન, મદ્રાસ, કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, અમદાવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 352