Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18 Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada Publisher: Mahavir Shasan Prkashan Mandir View full book textPage 2
________________ | સિદ્ધાંત મહોદધિ, સચ્ચારિત્ર ચૂડામણિ પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની ૩૩ મી પૂણ્યતિથિ પ્રસંગે ભાવાંજલી અર્પત | મુરુ ગુણ ગીત | રાગઃ (જહાં ડાલ ડાલ પર સોનેકી...) જેના રોમ રોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા... આ છે સૂરીરાજ હમારા... (૨) જિનશાસનના ગગનાંગણમાં સદાય ઝળહળનારા... સૂરીપ્રેમ છે પ્રાણ આધારા... (૨) મધર દેશે જન્મ લહે ગુરુ પૂરવ પુન્ય લહી સાથે... જીવનભર જે અડગ રહ્યા તાં જિન આણા લહી માથે... પિંડવાડાના પુન્ય પનોતા નંદન આ અલગારા ... આ છે... ૧ સોળ વર્ષની કુમળી વયમાં દીક્ષા જેઓ લેતાં... સિદ્ધાંતોની રક્ષા કાજે લાખ્ખો કષ્ટો સહેતાં... સંયમની માળા જપનારા જિનશાસન રખવાળા... આ છે...૨ ગુસ્વરને દશ શિષ્યો કરવા શિષ્યો જેણ ત્યાગ્યાં... સિદ્ધાંતોના ગહન અભ્યાસે દિવસ રાત જે લાગ્યાં... કર્મગ્રંથના (સાહિત્યના) નૂતન પ્રણેતા જિનશાસન શણગારા... આ છે.. ૩ દય પટલ પર જાસ અહોનિશ કણા નીર ખળખળતાં... કોટિપતિઓ પ્રેમે જેના ચરણકમળમાં નમતાં... અતિચારનું નામ જડે ના એવું જીવન જીવનારા ... આ છે...૪ બ્રહ્મચર્યની પાવન ઉર્જા રગરગમાં તુજ વહેતી... દુમનને પણ માફ કરી દે એવી ક@ા મૂર્તિ... ખંભાતે જિન કાયા ત્યાગી સગતિને વરનારા... આ છે ...૫ રામચંદ્ર સૂરિ જાસ પટ્ટધર શાસનના રખવૈયા... કણા કરજો ! પાપો હરજો ! કક્ષાળું ગુમૈયા.. દ્રવ્ય - ભાવથી નિજને પરનું નિર્મળ “હિત' કરનારા... આ છે ...૬ છે. વ. ૧૧ ૨૦૧૭ ના પુન્યદિને મુંબઈ શ્રીપાળનગર જૈન ઉપાશ્રયમાં યોજાયેલી ભવ્ય ગુણાનુવાદ સભામાં ગવાયેલું ગીત..) ખાસ્થા, જ્ઞાતા, આરાધના અને અડગતા આ છે ચાર એટલે દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ, જોવું, જાણવું, અનુસરવું અને અનુભવવું. ઈમાનદારી, સમજદારી, જવાબદારી અને બહાદુરી આપણાં અનુષ્ઠાનો આરાધનાઓ દર્શન - જ્ઞાન ચારિત્ર અને તપનો ભાવાર્થ છે. વિચાર - ઉચ્ચાર આચાર અને સદ્ભયતા તે પણ દર્શન - જ્ઞાન - ચારિત્ર અને તપ છે, મહધા ઉપદેશ, આચરણ, આનંદ આત્મમય બની જવું તેનું બીજાં નામ છે દર્શન - જ્ઞાન - ચારિત્ર - તપ અને . આમ અનેક રીતે દર્શન - જ્ઞાન ચારિત્ર તપ વીર્યનું ચિંતન – મનન થાય છે. ખરિહંત એ દય છે. સિધ્ધ એ મસ્તક છે. આચાર્ય એ છાતી છે. ઉપાધ્યાય એ પીઠ છે. સાધુ એ પગ છે. દાન એ વાસોશ્વાસ છે. સમ્યગુજ્ઞાન એ સાચા ચહ્યુ છે. ચારિત્ર એ હાથ છે. તપ એ ચામડી છે. આમ નવપદના થાનો છે. અથવા નવપદ પુણ્ય કલ્પીએ તો પણ આ પ્રમાણે તેનું મહત્વ છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 372