Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25 Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada Publisher: Mahavir Shasan Prkashan Mandir View full book textPage 2
________________ - ૩ - મારા વિદ્ધા . શિવાય ૩ મવાય હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીસ્વરજી મહારાકની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પર જેના Tી જ શાસન (અઠવાડિક) પ્રેમચંદ મેઘજી ગઢ ) જરત મુનભાઈ મ જકોટ) મજકુમાર મનસુખક : અજકટ / પાનાચંદ્ર પદમશી માનતો ' જી મરી વર્ષ : ૧૩) સંવત ૨૦૫૬ શ્રાવણ વદ )) મંગળવાર તા. ૨૯-૮-૨000 (અંક ૧ ૧/૨ વાર્ષિક રૂ. પ૦ આજીવન રૂા. પ૦૦ પરદેશ રૂ. ૩૦૦ આજીવન રૂ. ૬,૦૦૦ ભગવાન મહાવીરનાં ૨૦૦૦મા જન્મ કલ્યાણકની રાષ્ટ્રીય કક્ષાએ ઉજવણી કરવાના આયોજનના મુદ્દા પર જેન સંઘોમાં વિવાદનો વંટોળ જાગે તેવા સર્જાઈ રહેલા સંજોગો ભગવાન મહાવીર ૨૦૦૦મા જન્મ કલ્યાણક મહોત્સવ મહાસમિતિનાં પરિપત્રમાં પ્રત્યાઘાનું ભારતભરના જૈન સંઘોમાં ફરી એક વાર વિવાદનો વંટોળ ચડે એવા સંજોગો આકાર લઈ રહ્યાં છે. સિત્તેર દાયકામાં ભગવાન મહાવીરની ૨૫૦૦મી જન્મ જયં . રાષ્ટ્રીય કક્ષાએ ઉજવવાની જે હિલચાલ થઈ હતી અને જૈન શાસનનાં મોટા ભાગનાં ધુરંધર સંતો - મ ાત્માઓએ જેને શાસ્ત્ર આજ્ઞા અને જિનાજ્ઞા વિરૂધ્ધની ગણાવીને જબ્બર વિરોધ કર્યો હતો તેવો જ જોરદાર ( રોધ વંટોળ જાગે એવા અમંગળ એંધાણ હવામાં દે (ઈ રહ્યાં છે. આ વખતે પણ ભારતમાં પોતાને જૈન ધર્મનાં અગ્રણી તરીકે ઓળખાવતા કેટલાંક મહાનુભાવોએ ભગવાન મહાવીરનાં ર૬OOમાં જન્મ કલ્યાણકની ઉજવણી: રવા એક મહાસમિતિની રચના કરી છે. આ સમિતિનું આખું નામ છે : “ભગવાન મહાવીર ૨૬00મા જન્મ કલ્યાણક મહોત્સવ મહાસમિતિ આ સમિતિ તરફથી તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. રાય - આંતરરાષ્ટ્રીય આ પરિપત્રમાં જણાવ્યા મુજબ ભગવાન મહાવીરનું ૨ ૬૦૦મું જન્મ કલ્યાણક આગામી તા. ૬ઠી એપ્રિલ ૨૦૦૧નાં રોજ આવી રહ્યું છે. (વિ.સં. ૨૦૫ ૭, ૨ ત્ર સુદ ૧૩) આ જન્મ કલ્યાણકની ઉજવણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આથી મહાસમિતિ નામનું કેન્દ્રીય સંગઠન રચવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય સ્તર પર પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય કક્ષાની સમિટુંક સમયમાં રચવામાં આવશે. ભારતનાં તમામ રાજ્યો જે તે રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની સમિતિ રચવામાં આવશે. આ દિશામાં પહેલ તરીકે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શ્રી દિગ્વિજયસિંહની અધ્યક્ષપદે એક સમિતિ રચના થઈ પણ ચૂકી છે. ' આ ઉપરાંત જૈન સમાજ દ્વારા સ્થાનિક જ્ય કક્ષાની સમિતિઓ પણ રચવાની યોજના છે. આ મિતિ રાજ્ય કક્ષાના કાર્યક્રમોનું સંયોજન અને સંચાલન કરશે એમ મહાસમિતિના પરિપત્રમાં જણાવવામાં આવ્યું પુરા એક વર્ષ સુધી તા. ૬ઠી એપ્રિલથી શરૂ થનાર આ મહોત વન આખું વર્ષ ચલાવવાની મહાસમિતિની યોજના આ. શુભ અવસર પર ભગવાન મહાવીરનાં જીવન અને ઉપદેશોનાં પ્રચાર અને પ્રસાર અર્થે વ્યાપક કામો ઘડવાનો મહાસમિતિનો આશય છે. કેવા પ્રકારનાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 298