Book Title: Jain_Satyaprakash 1957 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬ ]. શ્રી. કૌન સત્ય પ્રકાશ
[વર્ષ રર જે આ વૃત્તિની તાડપત્રીય પ્રત પાટણના ભંડારમાં હોય તે એ છપાવવી ઘટે.
અલંકારચૂડામણિ ઉપર વિજયગણિએ વૃત્તિ રચી છે એ વાત પ્રતિમાશતક ( . ૯)ની સ્વપજ્ઞ વૃત્તિ ( પત્ર ૩૦)માંની નિમ્ન લિખિત પતિ ઉપરથી ફલિત થાય છે -
“ ચિતાલૂકામજિ વૃત્તાવામિ ” . આ વૃત્તિ અત્યાર સુધી તે મળી આવી નથી.
ઉપર્યુક્ત નવમા લોકના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે જે અહીં–જૈન શાસનમાં-જિનની મૂર્તિને જિનના સમાન ને જાણે તેવા પુરુષને કયો પંડિત મનુષ્ય જાણે? તેને તે શીંગડાં, અને પૂછડા વગરને સ્પષ્ટપણે પશુ જાણે. આ સંબંધમાં સ્વપજ્ઞ વૃત્તિ ( પત્ર ૩૦ )માં નીચે મુજબ કથન છે;
" शृङ्गपुच्छाभावमात्रेण तस्य पशोधर्म्यम् , नान्यदित्यर्थः । व्यतिरेकालङ्कारगर्भोऽत्राक्षेपः । કમાનાર્ વન્ય પ્રતિરેક સ gd સ રૂતિ વાગરા IR: I ને અતિરે વર્ષ દૃરાત્રાનુંक्तिसम्भवः ।
" हनूमदायैर्यशसा मया पुन
fઉંવાં સ્થળઃ ણિતીત " યારાવાળંડપ તના7 | પ્રવઘરણામઃ ” આને અર્થ એ છે કે તે પુરુષમાં અને પશુમાં, શીંગડાં અને પૂછડાને અભાવ પૂરતું જ વિધર્યું છે તફાવત છે. અહીં “વ્યતિરેક ' અલંકારથી ગર્ભિત “આક્ષેપ” છે. ઉપમાનથી અન્યને જે વ્યતિરેક અર્થાત વૈધ થાય તે જ વ્યતિરેક તે “વ્યતિરેક' અલંકાર છે એમ કાવ્યપ્રકાશના કર્તાનું કહેવું છે. વ્યતિરેકમાં ઉત્કર્ષ હોવું જોઈએ અર્થત અપકર્ષ નહિ એમ કોઈ શંકા કરે છે તે યોગ્ય નથી, કેમકે
ના...વિશ્રતીતઃ ”. ઈત્યાદિમાં અપકર્ષમાં પણ “વ્યતિરેક' અલંકાર જોવાય છે. આ વાત અમે અલંકારચૂડામણિની વૃત્તિમાં ચર્ચા છે.
આમ જે અલંકારચડામણિની વૃત્તિને અને એમાં આલેખાયેલી બાબતને જેમ પ્રતિમા શતકની પણ વૃત્તિમાં ઉલ્લેખ છે તેમ યશોવિજયગણિની અન્ય કઈ કૃતિમાં છે ? જે હોય છે તે તે ઉલ્લેખ એકત્રિત કરવા ઘટે.
પ્રતિમાશતકના નવમા શ્લોકને અંગે જેમ અલંકારને ઉલ્લેખ છે તેમ એના બીજા પણ કેટલાક ગ્લૅક માટે એની પજ્ઞ વૃત્તિમાં ઉલ્લેખ છે. એના આધારે વકીલ મુલચંદ નથુભાઈએ પ્રતિમાશતકના અને એના ઉપરની ભાવપ્રભસુરિત લઘુત્તિના ભાષાંતરમાં કે જે ભીમશી માણેકે વિ. સં. ૧૯૫૮ માં મૂળ સહિત પ્રકાશિત કર્યું છે તેમાં નોંધ લીધી છે. આ બાબત હું નીચે મુજબ રજૂ કરું છું. :–
૨. “ટૂતાઃ ” એ પાઠ મુદ્રિત પુસ્તકમાં લેવાય છે અને એ સમુચિત જણાય છે. ૩. આ શ્રી હર્ષકૃત નૈષધચરિત (સર્ગ ૯)ના ૧૨૨માં પદ્યના ઉત્તરાર્ધ છે.
૪ આને અર્થ એ છે કે હનુમાન વગેરેએ દૂતનો માર્ગ યશ વડે વેત બનાવે છે. જ્યારે મેં (નળે) તે એ કાર્ચ દમનના હાસ્ય વડે કર્યું છે એટલે કે હું દુરમને હાંસીપાત્ર બન્યો છું,
For Private And Personal Use Only