Book Title: Jain_Satyaprakash 1954 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ ] શ્રી, જૈન સત્ય પ્રકાશ - વર્ષ : ૨૦ ૧. ડૉ. વીન્સેટ સ્મીથ · મથુરા એન્ટીકવીટીઝ 'માં જણાવે છે કે—‘ ભગવાન મહાવીરના પુરોગામી ભગવાન પાર્શ્વનાથના સમયમાં જે સ્તૂપની મૂળ રચના ઈંટાથી કરવામાં આવી હતી તે ઈ. સ. પૂર્વે ૬ના પછીને તે નથી જ એટલે કે ઈ. સ. પૂર્વ છઠ્ઠી શતાબ્દી પહેલાંને આ સ્તૂપ છે. રાગિરના જૈન સ્તૂપ પણ ધણા પ્રાચીન છે. ) ર. ઓરિસામાં ઉદયગિરિ અને ખંડિરની ગુફામાંથી મહારાજા ખારવેલના જે શિલાલેખ મળી આવ્યો છે તેમાં ઉલ્લેખ છે કે નદ મહારાજ જે કલિંગ જિનમૂર્તિને લઈ ગયા તે ખારવેલ મહારાજે પાછી મેળવી, જે ઈ. સ. પૂર્વે ૪૦૦ વર્ષ પહેલાંની મનાય. ૩. લાહાણીપુરથી મળી આવેલી જૈન મૂર્તિ જે ઈ. સ. પૂર્વ ૩૦૦-૩૫૦ના અરસાની હાલ પટણા મ્યુઝિયમમાં છે, તે વિશે ડૉ. કારીપ્રસાદ ાયસવાલને લેખ બિહાર એરિસા રિસર્ચ'માં પ્રગટ થયા છે. ૪. મથુરાની કુષાણકાલીન લેખવાળી મૂર્તિ. ૫. આ ઉપરાંત સૌથી પ્રાચીન પ્રમાણ માહન-જો-દારાની સામગ્રીમાંથી મળી આવ્યું છે, જે સામગ્રી ઈ. સ. પૂર્વ સવા પાંચ હજાર વર્ષની પુરાણી મનાય છે. એ સામગ્રીમાંથી જૈન મૂર્તિઓ મળી આવ્યાનાં પ્રમાણો પુરાતત્ત્વવિદોએ પ્રગટ કયાં છેઃ હિંદી વિશ્વભારતી' ના પૃષ્ઠ: ૪૬૪માં જે વિગત પ્રગટ થઈ છે તેનુ શબ્દશઃ ભાષાંતર આ પ્રમાણે છે: "C મેાહન–જો–દારાથી મળી આવેલી સામગ્રીમાં કાર્યોત્સર્ગસ્થ આસનવાળી મૂર્તિ મળી આવી છે, જેની કઇક સરખામણી ભગવાન ‘ જિન’ સાથે કરી શકાય.” આ અતિહાસિક પ્રમાણા જેનેાની શાસ્ત્રીય પરંપરા તરફ આપણું ધ્યાન ખેંચી રહી છે. આમ પુરાતત્ત્વવેત્તાઓએ જૈનધર્મની પ્રાચીનતાના જે પત્તો મેળવ્યા છે તેનુ એક. અગત્યનું સાધન જૈન મંદિરો અને મૂર્તિને પણ આભારી છે. એ મંદિર અને મૂર્તિના લેખેથી મંદિરના નિર્માતા, પ્રતિષ્ડા કરનાર પૂર્વી આચાયા વગેરેના સમય, વશપરંપરા અને તત્કાલીન ઇતિહાસના મેધ સુગમતાથી થયા છે અને થાય છે. સ્થાનકવાસી સામે. જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ કરવા સારુ એ મૂર્તિલેખાના પ્રમાણેા તા ટાંકે છે પણ એના પ્રધાન ઉદ્દેશને અવગણે છે એ જોતાં ભારે આશ્ચર્ય થાય છે. (જીએ આવાં મુનિ-લેખક : શ્રી, ખારેચદજી મહારાજ. ) આ ઉપરાંત કેટલાક જિનેશ્વરની મૂર્તિ વિશેષ તો કરે છતાં મિથ્યાલી દેવ-દેવીઓની ઉપાસના કરતા જોવામાં આવ્યા છે. મતલબ કે, મૂર્તિપૂજ્ઞના વિધી પણ એક યા બીજી રીતે કૃતિવાદથી અલગ રહી શકયા નથી. For Private And Personal Use Only . અહીં તાજેતરના એક અનુભવની વાત નોંધવી યોગ્ય ગણાશે : એક તેરાપથી સાધુને હમણાં જ મળવાનું થયેલું. તેમણે પોતાના ધાર્મિક ઉદ્દેશને સમજાવવા કેટલાંક પેાતાના હાથે દોરેલાં કાલ્પનિક ચિત્રા બતાવ્યાં; ત્યારે અમને થયું કે સિદ્ધાંત સમજાવવા માટે ચિત્રાનુ અવલંબન લેવું તો પડે જ છે. એ માટે શ્રાવક પાસે ખર્ચ પણ કરાવવુ પડે છે. એજ રીતે જે ઉપદેશના પ્રચાર માટે આવી પુસ્તિકાનું પ્રકાશન કરવું પડે તે એક યા બીજી રીતે પ્રતીક--પૂઘ્ન નથી તે બીજું શું છે? આખર અક્ષર એ જ્ઞાનનાં પ્રતીક જ છે ને ? એક ગ્રંથના રચયિતા સ્થાનકવાસી સંપ્રદાયના એક વિદ્વાન સાધુએ એમના ગ્રંથમાં પાતાના ફોટાના બ્લોક છપાવેલા અને તેની નીચે મને સ્મરણ છે ત્યાં સુધી એમ જણાવેલું

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30