Book Title: Jain_Satyaprakash 1954 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) પૂ. આ. શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મ. ના સદુપદેશથી શ્રી જૈન સંધ, તળાજા. ૧૫) પૂ. મુનિરાજ શ્રી ધર્મસાગરજી મ. ના સદુપદેશથી શ્રી જૈન ધ, નાગપુર ૧૨) પૂ. આ. શ્રી વિજ્યરામસુરીશ્વરજી મ. ના સદુપદેશથી શ્રી જૈન સંધ, જાવાલ. ૧૧] પૂ. પં. શ્રી ભાનુવિજયજી મ. ના સદુપદેશથી શ્રી જૈન સંધ, ડાઈ. ૧૧ પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ. ના સદુપદેશથી શા. રતિલાલ ઓધવજી, પાલીતાણા. ૧૦) પૂ. પં. શ્રી પ્રવીણવિજ્યજી મ. ના સદુપદેશથી શ્રી જૈન સંધ, શાહપુર (થાણા). ૧૦૧ પૂ. પં. શ્રી મેરુ વિજયજી મ. ના સદુપદેશથી શ્રી જૈન શ્વેતાંબર મંદિરમાગી" સંધ, સાદડી. ૧૦) પૂ. મુનિરાજ શ્રી કીર્તિવિજ્યજી મ. ના સદુપદેશથી શ્રી જૈન સંધ, બેંગલોર. ૧૦૧ પૂ. મુનિરાજ શ્રી મેરુ વિજ્યજી મ. ના સદુપદેશથી શ્રી જૈન ઉપાશ્રય સંધ, જુના ડીસા. ૮ી પૂ. મુનિરાજ શ્રી લલિતવિજયજી મ. ના સદુપદેશથી શ્રી નાગરાજજી. અદાની (આંધ). છળ પૂ. મુનિરાજ શ્રી રાજેન્દ્રવિજ્યજી મ. ના સદુપદેશથી શ્રી જૈન સંધ, પાડીવ. ળ પૂ. ઉપા. શ્રી ધર્મવિજ્યજી મ. ના સદુપદેશથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, લીંબડી. ૫) પૂ. મુનિરાજ શ્રી પ્રીતિતત્ત્વવિજ્યજી મ. ના સદુપદેશથી જૈન સંધ, જમ્મલપુર. ૫ પૂ. મુનિરાજ શ્રી અશોકવિજયજી મ. ના સદુપદેશથી શ્રી જૈન સંધ, ઉષ્ણ, પ. પૂ. મુનિરાજ શ્રી સુબોધવિજયજી મ. ના સદુપદેશથી શ્રી જૈન સંધ, સરદારપુર, ૫) પૂ. મુનિરાજ શ્રી રુચકવિજયજી મ. ના સદુપદેશથી શ્રી જૈન તપગચ્છ સંધ, વાંકાનેર, ૫૧ પૂ. આ. શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી મ. ના સદુપદેશથી શ્રી તપગચ્છ જૈન સંધ, માંડવી. ૫) પૂ. મુનિરાજ શ્રી ચિદાનંદવિજ્યજી મ. ના સદુપદેશથી શ્રી વિજ્યઆણસુર મોટા - ગ૭ ૧૦ કમિટી. સાણદ. ૫) પૂ. મુનિરાજ શ્રી સૌભાગ્યસાગરજી મ. ના સદુપદેશથી શ્રી નરેંદ્રભાઈ ડાહ્યાભાઈ - કાપડિયા, જંબુસર ૫) પૂ. આ. શ્રી ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મ. ના સદુપદેશથી શ્રી જૈન મહાજન, દાઠા. - પૂ. આ, શ્રી વિજયકલ્યાણસૂરીશ્વરજી મ. સ. ૨૦૧૦ ના શ્રાવણ વદિ ૯ ના રોજ જામનગર ખાતે કાળધર્મ પામ્યા. પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ. સ. ૨૦૧૦ ના ભાદરવા વદિ ૧૦ ના રોજ મુંબઈ ખાતે કાળધર્મ પામ્યા. અને પૂ. આચાર્ય મહારાજે અમારી સમિતિને ઉત્સાહ અને પ્રેરણા આપતા, તેમની ખાટ અમારી સમિતિને જ નહિ પણ આખાયે જૈન સમાજમાં ન પુરાય એવી છે. આ પ્રસંગે અમે તેમને કૃતજ્ઞપણે શ્રદ્ધાંજલિ ધરીએ છીએ. For Private And Personal use only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30