Book Title: Jain_Satyaprakash 1952 04 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૨ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૭ તપઃપ્રધાન વિશ્વમાં સમયે સમયે માનવતાના કલ્યાણ માટે મહાન વિભૂતિઓ જન્મ લેતી રહે છે. ભગવાન મહાવીર પણ એવી જ એક અલૌકિક વિર્ભૂત હતા. જે સંસ્કૃતિના ઉજ્જવલ પ્રતીક બનીને આ પૃથ્વી પર અવતર્યા હત! કાયાસ અને શરીરના સુખદુઃખેાની અપેક્ષા રાખ્યા વગર તેમણે પોતાના જીવનની પ્રયેગશાળા દ્વારા જે અત્યંત આદર્શપૂ અને પ્રત્યક્ષ ઉદાહરણ પ્રસ્તુત કર્યું તે વિશ્વ ઇતિહાસમાં અદ્વિતીય રહેશે, તેમનુ જીવન સત્યાત્મક પરિધિના કૅન્દ્રમાં એક પ્રકાશપુંજ સમાન દેદીપ્યમાન રૂપે યુગ યુગ સુધી વર્તમાન રહેશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir જો કે અગવાન મહાવીરના જીવન અને જીવનથી સંબધિત ઘટનાઓ કર્યું અને શ'ખલાબદ્ધ રૂપમાં પ્રાપ્ત થતી નથી; તેમ છતાં જૈન અનુશ્રુતિ અને ધાર્મિક સાહિત્યપ્રથામાં જે સામગ્રી ઉપલબ્ધ છે તેના આધારે એ નિઃ શયરૂપે કહી શકાય કે ભગવાન મહાવીર યુગપ્રવર્તક મહાપુરુષ હતા, જેમણે સર્રજ્ઞ અને સમદર્શી બનીને વિશ્વને સત્ય અને અહિંસાના કલ્યાણપ્રદ માર્ગ પતાવ્યા હતા. ભગવાનનું શુભાગમન ખુદેવના જન્મથી કંઈક વર્ષો પહેલાં ( આજથી લગભગ અઢી હજાર વર્ષ પહેલાં ) મગધ દેશમાં જ્ઞાતૃક્ષત્રિય કુલની એક શાખામાં જૈનાના અંતિમ તીર્થંકર શ્રી. મહાવરા જન્મ ચૈત્ર શુકલા ૧૩ ના દિવસે થયા હતા. તેમના પિતા સિદ્ધા ક્ષત્રિયકુંડ નામક ગામના રાજા હતા. તથા તેમની માતાનું નામ ત્રિશલા હતું. ભગવાન મહાવીરના નિર્વાણુ-ફથી જૈનધર્મના અનુયાયીએમાં વીર્ સવની ગણના થાય છે. વીર સંવત્ વિક્રમ સવથી ૪૭૦ વર્ષ પુરાણા માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, નિર્વાણુના સમયે ભગવાન મહાવીરની ઉંમર ૭૨ વર્ષીની હતી. આથી એમના જન્મ વિક્રમ સવંતથી ૪૨ વર્ષ પહેલાં માની શકાય એમ છે. આજીવન ગવાન મહાવીરનું જન્મ નામ વર્ધમાન હતું. બાલ્યકાળથી જ એમની રુચિ વૈરાગ્ય અને તપ તરફ હતી. તે શુભ સકલ્પ અને સમ્યક્ શ્રદ્ધાને લઇ તે જીવનપથ પર અગ્રેસર થયા હત!. તેમનુ દાન ત્રણ ભાગામાં વહેંચાયેલું મળે છે તેમના જીવનની પડેલા ભાગ આપણને તેમના ગૃહસ્થજીવનનું દર્શન કરાવે છે. બીજો ભાગ જ્ઞાની—ધ્યાની અને સાધના કનુ રૂપ વ્યક્ત કરે છે. અંતિમ ભાગમાં તે ત્રિલાકી પૂજ્ય સČન સ`દતી કર સ્મૃતીતે ચમકે છે. એ જ્ઞાતૃકુળન દનથી ત્રિલેાકવંદનીય મહાપુરુષ બને છે. વમાન જ્યારે ૩૦ વર્ષના થયા ત્યાચ્ચે જ તે સન્યાસ જીવનના માટે તેનું ચિત્ત વ્યાકુલ બનેલુ હતુ, તેના સ્વીકાર કરવાના તેમણે નિશ્ચય કર્યાં. કેશલુ'ચન કરીને રાજ્ય છેડી દઈ કેવળ એક વભેર તેઓ તપ કરવા નીકળી પડયા. તપશ્ચર્યાનું રૂપ ગૃહત્યાગ કર્યા પછી મહાવીરનું ૧૨ વષઁતુ જીવન એ વાતનુ' ઉત્તમ ઉદાહરણુ છે કે, તપશ્ચર્યાનું સ્વરૂપ કેટલું ઉગ્નમાં ઉગ્ર થઇ શકે; સત્યની શોધને માટે મુમુક્ષુની વ્યાકુલતા કેટલી For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28