Book Title: Jain_Satyaprakash 1952 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૭
ધકતિના ગ્રંથાના આટલા પરિચય આપ્યા પછી કેટલાંક સુપ્રસિદ્ધ અવતરણાનાં મૂળ સ્થળેા જણાવું તે પહેલાં એક વાત જણાઇ દઉં કે ટિમેટન ભાષાંતર કરનારા પડિતાએ કેટલીકવાર સંસ્કૃતને અર્થ બરાબર ન સમજવાથી ભાષાંતર કરતી વખતે ભૂલ કરી નાંખી છે. વળી, જે સંસ્કૃત પ્રતિ ઉપરથી તેમણે ભાષાંતર કરેલું' તે પ્રતિમાં જે પાડો અશુદ્ધ હાય તે પાઠોનાં ભાષાંતરો પણ અશુદ્ધ જ થયેલાં છે. જે લાકડાંના બ્લેકેાથી ટિબેટન ગ્રંથા છાપવામાં આવે છે તે બ્લેકે કાતરનારને હાથે પણ ઘણીવાર ભૂલ થઈ જાય. એટલે ટિમેટન ગ્રંથાનાં જુદાં જુદાં એડીશનામાં પાઠ ભેદો જોવામાં આવે છે. અસ્તુ.
હું જે ' પ્રમાણવિનિશ્ચય માંથી મૂળ સ્થાને આપવાના છું. તે સ્નર્ થ† એડીશનનાં છે અને તે તંદ્ન નામના મૂળે વિભાગની ચે (૯૫) નંબરની પ્રતિમાં પૃ. ૨૫૯૧ થી ૩૪૮ A સુધી છે. આ ગ્રંથ અને બીજા અનેક ગ્રંથૈ! મને ડૈસુર રાજ્યની એરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમાન ર્ગાસ્વામી રામાનુજ આયંગર ( H. R. P Iyengar ) કે જે મારા વિદ્વાન મિત્ર છે અને ટિમેટન ભાષાના વિદ્વાન છે તેમના સૌજન્યથી હમણા પ્રાપ્ત થયા છે તે બદલ તેમને ધન્યવાદ આપું છુ.
આ ટિબેટન પાનાંઓની લંબાઈ-પહાળાઇ ૨૨૮૫'' ઇંચ હેાય છે. બંને બાજુએ છાપેલું હોય છે. પાનાની પ્રત્યેક બાજુમાં સાત સાત લીટી હોય છે. ટિબેટન લિપિ અલગ પ્રકારની હોય છે. અહીં તેનુ દેવનાગરીમાં પરિવર્તન કરીને આપવામાં આવશે, પહેલાં ટિમેટન અને પછી તેનુ' સ ંસ્કૃત આપવામાં આવશે.
टिबेटन —– फन् - प दङ् मि-फन्-प थोबू-प दङ् स्पोङ्-ब-नि डेस् पर् य-दग्-पडि शेस्प-रङोन्-दु-प्रो-ब चन् यिन्-पस् न दे मि- मूखस्-प नम्स्-ल बस्तन् पडि- दोन्-दु दि ખમ્ પ મેં ।
ર
यङ्-दग्-पडि शेस्-प दे-नि नम्-प जिस ते । मुङोन्-सुम् दङ् नि जैस-सु-दपग् चेसू ब्यो । दिग् गम् दोन योङ्स्-सु- द्व्यद्-नस् ऽजुग्-प-नि दोन-व्य-ब ल बस्लुबू - मेद् - पड़िપિયર્ -રો .. .. छद्म र्नम् ञिम् खो न स्ते बेल-व-निग्ान् लम् मुङोनू - सुम्-म-यिन्-प । ડર-વડે વ્હા તુ તો-બિયર -રો । —પ્રમાળવિનિ. રૃ. ૨૧૧ A-B संस्कृत--हिताहितप्राप्तिपरिहारयोर्नियमेन सम्यग्ज्ञानपूर्वकत्वाद् तदपटूनां व्युत्पादनार्थ
मिदमारभ्यते ।
[ प्रत्यक्षमनुमानं च प्रमाणे सदृशात्मनः ।
अप्रत्यक्षस्य सम्बन्धादन्यतः प्रतिपत्तितः ॥ ]
तत् सम्यग्ज्ञानं द्विविधम्- प्रत्यक्षमनुमानं चेति । न ह्याभ्यामर्थं परिच्छिय प्रवर्तमानोऽथक्रियायां विसंवाद्यते । । प्रमाणे द्वे एव सदृशात्मनः अप्रत्यक्षस्य सम्बन्धादन्यतः
પ્રતિપત્તિતઃ ।'
હાવાથી યા અન્ય કાઈ કારણે સારું છાપકામ થતું નથી. તેથી અનેક જગ્યાએ અક્ષરે તૂટી જાય છે, ધાબાં પડી જાય છે, અને ખરાબર વાંચી શકાતુ નથી,
For Private And Personal Use Only