Book Title: Jain_Satyaprakash 1952 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમે પણ તેમને એક પત્ર વિનંતિરૂપે લખીએ છીએ. આપે જે બીજી વિગતો પૂરી પાડી તે બદલ આભાર. એ અંગે અમે ઘટતું કરીશું. કૃપા કરીને સંપાદકોને મળ્યા પછીને આપનો નિર્ણય જણાવી આભારી કરશે. e લિ. આપના અંબાલાલ પ્રેમચંદ શાહ વ્યવસ્થાપક સ'પાદક મહાશયને લખાયેલા એક વધુ પત્ર અમદાવાદ તા. ૫-૪-૫૨ રા. રા. ભાઈશ્રી, સંપાદક : સાહિત્ય પાઠાવલી, વિ. વિ. સાથે જણાવવાનું કે આ સાથે શ્રી. હરિહર પુસ્તકાલયના સંચાલક ભાઈશ્રીના પત્રની નકલ બીડીએ છીએ. સાથે આપની જાણ માટે અમારા જવાબની નકલ પણ બીડીએ છીએ. અમે નમ્ર રીતે આપના લક્ષમાં લાવવા માગીએ છીએ કે, પ્રકાશક મહાશય પોતે ઘટતું કરવા તૈયાર છે; ને હવે તેને આધાર આપના પર છે.. તો આશા છે કે, આપ પણ ઉદાર વલણ દાખવી, જૈનોને જરૂર ન્યાય આપશે. આપના જવાબની રાહ જોઈ એ છીએ. લિ. આપને અંબાલાલ પ્રેમચંદ શાહ ACHARIA SR NAILS ARSURI GYANLANDI વ્યવસ્થાપક SHREE MAHAVIR ARADHANA KENDRA koba, Gandhyae. 782 007. . (079) 232/b 282 27 205 Fax: 079) 23276249 પ્રાચીન સંતવાણી દીધાં કહિના નવિ હુઇ, સુકખ દુખ સંસારિ; કરમિઇ રામતિ રેલવિલ, સૂના વનહ મઝારિ. દાનહ વેલાં ઊજલઉ, વિરલુ કે જગિ હાઈ; જલહર જલ દેવા સમઈ, મુહઉ હઈ સોઈ સુકખ દુખ દીધાં હેઈ, , ‘ીઓ મૂઢ મ ચિતિ; જઈ કુવ વાવ્યાં હુઇ, મ સાલિ ફલતિ. For Private And Personal use only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28