Book Title: Jain_Satyaprakash 1952 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૭ ] જૈન દર્શનિક સાહિત્ય અને પ્રમાણુવિનિશ્ચય [૧૩૧ संस्कृत-अप्रत्यक्षोपलम्भस्य नार्थदृष्टिः प्रसिध्यति । टिबेटन-गल-ते जिसू कति छद्-मडि युल्-दोस्-पो यिन् न दे नि जि-स्तर र्तगसूलसू स्म्यि तॊगसू ल । गशन्-लस् नि रङ्-गि-मछन्-जिद्' यिन् शे-न । ब्शद्-प 'दे-शिन् (दे-मिन् ) रङ्-शिन् ला स्]ल्दोग्-पडि । द्डोस्-पो चम्-शिग् रब्-स्गुब्-फ्यिर् स्प्यिति युल्-चन्-दु ब्शद् दे। ख्यद्-पर् ग्नस्-प मेद्-फ्यिर्-रो। -प्रमाणविनि० पृ. २७७ A. संस्कृत -यदि द्विविधः प्रमाणस्य विषयः कथं लिङ्गात् सामान्य प्रतीयते, अन्यस्मात स्वलक्षणमिति चेत् । उच्यते अतद्रूपपरावृत्तवस्तुमात्रप्रसाधनात् । सामान्यविषयं प्रोक्तं लिङ्ग भेदाप्रतिष्ठितेः ॥ આમાં જે શ્લોકો છે તેના ઉપર ધર્મકીર્તિનું પત્ત વિવેચન પણ પ્રમાણુવિનિશ્ચયમાં જ છે પરંતુ તે બધું આ સંક્ષિપ્ત લેખમાં આપવું શક્ય નથી. પ્રમાણુવિનિશ્ચય ગદ્ય-પદ્યાત્મક છે. અર્થાત્ તે કારિકાઓ અને તેના ઉપર ધર્મકીર્તિના પણ વિવેચનથી બનેલા ગ્રંથ છે. ઉપર જણાવ્યાં છે. તે સિવાય બીજા પણ અનેક અવતરણાનાં મૂલ સ્થાને આ ગ્રંથમાં તપાસ કરવામાં આવે તો મળી શકે તેમ છે. તે માટે અવતરણ વાક્યોને સંગ્રહ કરીને આ ગ્રંથનું વ્યાપક પરિશીલન કરવું જોઈએ. જૈનસાહિત્યમાં આવાં પુષ્કળ અવતરણ વાકયો ભરેલાં છે. જૈનસાહિત્ય એ ખરેખર ભારતીય સંસ્કૃતિનાં પ્રાચીન વિજ્ઞાન, કલા, પુરાતત્ત્વ વિગેરે અનેક દૃષ્ટએ અમૂલ્ય ખજાનો છે. બીજે સ્થળે દુર્લભ એવી અનેક મહામૂલ્યવાન સામગ્રી અને માહિતી સંશાધકાને જૈનસાહિત્યરૂપી મહાસાગરમાંથી મળી શકે તેમ છે. માટે તેનું સર્વાગી અધ્યયન જેન તેમ જ જૈનેતર તમામ શોધકને અત્યંત લાભદાયક છે. સં. ૨૦૦૮, ફાગણ વદ એકાદશી | મુનિરાજ શ્રીભુવનવિજ્યાન્તવાસી મુ. માલેગામ (જિલ્લા નાસિક) ઈ | મુનિ જવિજય. 1. અહીં “ વૃશિન' પાઠને બદલે “ મિન' પાઠ જ સાચી લાગે છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28