Book Title: Jain_Satyaprakash 1952 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હીરસૌભાગ્યનું રેખાદર્શન 7 લેખક-પ્રા. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. Acharya Shri Kailassagarsuri Gyanmandir '' જૈન સાહિત્ય એની વિવિધતા અને વિપુલતા માટે સુવિખ્યાત છે. એમાં કેવળ ધાર્મિક કૃતિએ જ છે એમ નહિ; કાવ્યા, મહાકાવ્યોને નુરૃપ સામગ્રી પણ એમાં પિરસાયેલી છે. પ્રસ્તુતમાં હું “ મહાકાવ્ય ” તરીકે ઓળખાવાતા હીરસોભાગ્યની આછી રૂપરેખા આલેખું છું. નામ-પ્રતિષ્ઠાસામે વિ. સ. ૧૫૪માં સામસૌભાગ્ય નામનું કાવ્ય સંસ્કૃતમાં ચ્યું છે. એમાં એમણે પ્રભાવશાળી સામસુ ંદરરનુ જીવનવૃત્તાંતર રજૂ કર્યું છે. વળી ત્રીજા સમાં પટ્ટપરપરા આપેલ છે. એમ લાગે છે કે આ રચના ઐઇને દેખવમલગણુએ પેાતાની કૃતિના નામના અંતમાં ‘સૌભાગ્ય' શબ્દ યેજી અને એમાં હીરવિજયસૂરિતુ ચિરત્ર ગૂથી એને ‘હીરસૌભાગ્ય ' નામ આપ્યુ છે, અને ગુરુપરપરા પણ આપી છે. આ છે કૃતિ સિવાયની કાઈ જૈન કૃતિના અંતમાં ‘સૌભાગ્ય' શબ્દ હોય તો તે જાવું બાકી રહે છે. વિ. સ. ૧૨૪ પહેલાંની કાઈ અજૈન કૃતિના અંતમાં આવી રીતે ‘ સૌભાગ્ય ’ શબ્દ છે ખરા ? સ્વપજ્ઞ વૃત્તિથી વિભૂષિત આ કાવ્યને સ્વાપન્ન વૃત્તિના પ્રારંભમાં ત્રીન્ન પદ્યમાં હીરસોલાગ્યકાવ્ય’ એ નામે એળખાવાયું છે. વળી પ્રત્યેક સના અંતની વૃત્તિની પ્રશસ્તિમાં પણ એમ જ ઉલ્લેખ છે. વળી પ્રાયઃ પ્રત્યેક સર્વાંના અંતિમ પદ્યમાં ‘હીયુક્સોભાગ્ય ' એવા ઉલ્લેખપૂર્વક આ કાવ્યનું નામ હીરસૌભાગ્ય દર્શાવાયું છે. વિભાગ-હીરસૌભાગ્ય કાવ્યને સત્તર વિભાગમાં વિભક્ત કરાયુ છે અને રઘુવ‘શર્દિની પેઠે એ પ્રત્યેક વિભાગને સગ ' કહ્યો છે. સત્તર સૌમાં અનુક્રમે નીચે પ્રમાણે શ્લાક સખ્યા છેઃ૧૩૮, ૧૪૨, ૧૩૧, ૧૪૯, ૨૧૪, ૧૯૫, ૯૫, ૧૭૧, ૧૧૬, ૧૩૧, ૧૫૮, ૧૩૦, ૨૨૭, ૩૦૬, ૮૨, ૧૪૨, અને ૨૧૪, આમ ૨૭૮૯ પદ્મવાળા સગ સૌથી મોટા છે અને પદ આ કાવ્યમાં એછાવત્તાં પદ્યોવાળા સગો છે, તેમાં ચૌદમા સૌથી નાના છે. પાઠાંતર—છઠ્ઠા સનું ૨૬મું પદ્ય ૨૫મા પદ્યના પાઠાંતર રૂપે રજૂ કરાયું છે. ત્રુટિ અને અશુદ્ધિ ઇ. સ. ૧૯ ૦માં “નિયસાગર મુદ્રણાલય તરફથી સ્વાપન્ન વૃત્તિ સહિત છપાયેલા આ કાવ્યમાં કાઈ કાઇ સ્થળે પદ્ય કે પથાંશ ખૂટે છે, દા. ત. જુએ સ ૧૪ના શ્વે. ૧૯૪, સ. ૨. શ્લા. ૧૩૭ તે સ` ૧૩ના શ્લેા. ૩૨. વળી કાઈ કાઈ સ્થળા અશુદ્ધ છે. ઉદાહરણાર્થ સ. ૬, શ્લા. ૬૪ની વૃત્તિ (પૃ. ૨૬)માં ઔપપાતિક' તે બદલે ‘અપાતિકા' છપાયુ છે. એવી રીતે સ. ૧૪, શ્વે. ૮૭-૮૮માં કેટલાક આગમાનાં નામ અશુદ્ધ છપાયાં છે. અહી કાઈ વિવિષ્ટ પ્રસ્તાવના નથી એટલે આ બધી બાબતા લક્ષ્યમાં લેતાં આ કાવ્ય વૃત્તિ સહિત ફરીથી છપાવવું ઘટે. 6 .. For Private And Personal Use Only دو ૧. આ કાવ્ય ગુજરાતી ભાષાંતર સહિત છપાવાયુ છે. આ કાવ્યમાંથી આપણને અનેક ઐતિહાસિક સ્થળો અને વ્યક્તિ વિષે માહિતી મળે છે. ૨. વાચક એવિજયે વિ. સ. ૧૯૨૭માં શિશુપાલવધની પાપૂર્તિરૂપે દેવાન મહાકાવ્ય રચી એમાં વિજયદેવસૂરિ અને વિજયપ્રભસૂરિનાં જીવન વૃત્તાંત આપ્યાં છે, એમણે રચેલા મેટામાં મેાટા કાવ્યમાં દિવિજય-મહાકાવ્યમાં પણ વિજયપ્રભસૂરિનું વનત્તાંત છે. વળી મેઘદૂત સમસ્યા લેખ નામના પત્ર પણ વિજયપ્રભસૂરિને ઉદ્દેશીને છે,

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28