Book Title: Jain_Satyaprakash 1950 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra 15 वर्ष : १५ ગ:૨૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir !! ૐ અમ્ ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंग भाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) વિક્રમ સ. ૨૦૦૬; વીનિ. સ. ર૪૭૬ : ઈ. સ. ૧૯૫૦ શ્રાવણ સુદિ ર્ - મગળવાર - ૧૫ ઓગષ્ટ क्रमांक १७९ પ્રાચીન સંતવાણી સપાદક : શ્રીચુત અખાલાલ પ્રેમચંદ્ન શાહ લાકસાહિત્યના પ્રાચીન અવશેષામાંથી જ્યારે સતાના અનુભવખેલ હાથ લાગી જાય છે અને જે આહ્લાદ ઉપજે છે એનુ વર્ણન કરી શકાતુ નથી. આવી અનુભવવાણીના એક પ્રાચીન હસ્તલિખિત પત્રના આધારે હામે અહીં આપવામાં આવ્યા છે. આ દવાઓ એક જ અનુભવીની કૃતિ નહી... હાય. તેની રચનામાં ગુજરાતી અને અપભ્રંશ ભાષાનું મિશ્રણ છે. તેમાં વ્યાકરણ અને છંદની અશુદ્ધિ. આ મળી રહે. છતાં કુદરતી રીતે જ હૃદયમાંથી નીકળી પડેલાં સુગધી પુષ્પા જેવા આ ફ્હાએ સર્વ જનસુલલ ખને અને એમાં પ્રયાગાની કૃત્રિમતા આવી ન જાય એવુ ધ્યાન રખાયું લાગે છે. આ દુહાએ એવા જ કૈક સતની અનુભવવાણીના છે. ખધાય જુદા જુદા વિચારના રંગમેરથી કુસુમા જેવા છે. તેની સૌરભ સહુ કોઈને આહ્લાદ ઉપજાવે તેવી છે. આમાં સજ્જન-દુન, કૃત વ્ય—અકવ્ય, અને માનવ સ્વભાવની ગતિવિધિ, જુદા જુદા પ્રસંગ અને સ્થિતિનું ચિત્રણ ન્યાયની ભાષાના વ્યાપ્તિજ્ઞાન જેવું મળી રહે છે. For Private And Personal Use Only જીવનના પ્રવાહ કચાંઈ અનુપયેાગી માગે અટવાઈ ન જાય તેની માનવેાચિત સમયસુચકતાને એધપાઠ આવી વાણીમાંથી મળી જાય છે. મનુષ્ય જો આવા ઉપદેશના ઉપયોગ કરવાના વિવેક દાખવે તા જીવનમાં ભાગ્યે જ હતાશ થવાના પ્રસગ સાંપડે, વસ્તુત: પ્રત્યેક ખમતમાં વિવેકબુદ્ધિની જરૂર પડે જ છે. કેટલીક વિગતા તા આપણા નિત્યજીવનમાં પ્રત્યેક શ્ને સ્પર્શે છે, છતાં તેને ખ્યાલ આપણને હાતા નથી. એ વિગતા તરફ્ વિવેકભરી આંગળી ચીંધવાનું પુણ્ય આવી વાણીને આલારી ખને છે. ચાલા, આપણે એ અનુભવવાણીનું રસપાન કરીએ :

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28