Book Title: Jain_Satyaprakash 1950 08 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમિતિના ચાર પૂજ્યનાં ચતુર્માસ સ્થળ ૧. પરમપૂજય આચાર્ય મહારાજ શ્રીવિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ, ઠે. જૈન મંદિર, ૬ ૫૭ સાચાવીર–સ્ટ્રીટ, પૂના કેપ. ૨. ૨. પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ, | છે. માયલાકાટ, વેરાવલ બંદર (સૌરાષ્ટ્ર ) ૩. પરમપૂજય મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી મહારાજ. - શિવપુરી, (ગ્વાલિયર સ્ટેટ) ૪. પરમપૂજ્ય મુનિરાજ શ્રીદશનવિજયજી મહારાજ. (ત્રિપુટી ) ઠે. જૈન ઉપાશ્રય, નાગજી-ભૂધરની પાળ-માંડવીની પોળમાં. અમદાવાદ. સુભાષિત रागो य दोसो वि य कम्मवीयं, कम्मं च मोहप्पभवं वयन्ति । कम्मं च जाईमरणस्स मूलं, दुःखं च जाईमरणं वयन्ति ।। -રાગ અને દ્વેષ એ બે કર્મનાં બીજ છે. તે કર્મ” માહથી ઉપના થાય છે. આ કર્મ જ જન્મ મરણનું મૂળ છે. અને જન્મ મરછુ એ જ દુઃખ ઉત્પન્ન થવાના હેતુ કહેવાય છે, -ઉત્તરાધ્યયન સૂત્ર. अस्थि सत्थं परेण पर नत्थि असत्थं परेण परं॥ -દુનિયામાં ધાતક હથિયા એકથી એક વધીને હાય છે; અરહિતપણું એ જ શાંતિને એક માર્ગ છે. -આચારાંગ DST)bip4) JD ITTER सव्वाओ पमत्तस्स भयं सव्वाओ अपमत्चस्स नत्थि भयं ।।। –પ્રમાદીને ચારે બાજુએ ભય ને ભય હૈખાય છે. જે અપ્રમાદી હોય છે તેને કંઈ પણ ભય હોતો નથી. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28