Book Title: Jain_Satyaprakash 1950 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૧૧] હું સમયૂરની આલીચના ૨ ૨૩૫ મૂળ ગુણુને પામી, બલાત્કારથી ના વ્રતને ભાંગનાર પુરુષો પર વિદ્યાદેવીએ તાપાયમાન થાય છે. આવા રાજા રાવણુ પણ સીતા પર બલાત્કાર ન કરી શકયો. . કેટલાક કાળ પૂછી શક રાજાઓને ઉચ્છેદીને ( જ્રા સમય ચાર વર્ષના લેખવામાં આવે છે.) શ્રી વિક્રમાદિત્ય રાજા સાભામ થયા. 66 Acharya Shri Kailassagarsuri Gyanmandir .. શાઓમાંથી પૂજા—સત્કાર પામેલા શ્રી. કાલકર તે દેશમાં વિચરવા લાગ્યા. હવે લાટ દેશના લક્ષાટના તિલક સમાન એવું ભૃગુકચ્છ નામે નગર છે. ત્યાં મિત્ર નામે શા છે. તેણે પેાતાના નગરમાં ગુરુની પધરામણી કરી-મહાત્સવ કર્યો. “ તે પછી પ્રતિષ્ઠાનપુર ગયા. ત્યાંના રાજા સાતવાહને તેમનું સ્વાગત કર્યું, ' શ્રી. જિનશાસનરૂપ પૃથ્વીના ઉદ્ધાર કરવામાં કચ્છપરૂપ અને શમાદિક ગુણના નિધાન એવા શ્રી. કાલકસૂરિ પ્રાંત સમાધિપૂર્વક કાળ કરીને સ્વગે ગયા. r કાજી મહાન ગુણને લીધે શ્રો. સીમધરસ્વામીના મુખથી વિર્દિત-વિખ્યાત થયેલા એવા શ્રો. કાલકર તમારુ રક્ષણ કરા..” વર્માજીની અકાંડકુષ્માંડ રચના પ્રભાવક—ચરિત્ર * માં આ પ્રમાણે જેમનુ જીવન પૂ` પ્રથા પરથી આલેખવામાં આબુ' છે, તે જ મથતી પૃષ્ઠભૂમિકા પર શ્રો, વાઁજી કેવી અાંકુષ્માંડ જેવી રચના કરે છે, તે એમની આ ફુલ-મજૂર' નાટકનાં પ્રકરણેાના સાર પરથી નિહાળીએ ઃ— પ્રારંભમાં નાટકનાં પાત્રોનાં નામામાં કાલકાચાય'નું પાત્ર નામ-પરિવત'ન પામ્યું નથી, પણ જે શીલવતી સરસ્વતી સાધ્વી પર વર્માજીના કાપ ઊતર્યાં છે, તેને પરિવર્તિત કરીને શ્રાવિકા સુના બનાવી છે, તે પછી અંતમાં અને મારી મચડી સરસ્વતી સાધ્વી બનાવી છે. જ્યારે ઈતિહાસની દૃષ્ટિએ, ઉજ્જૈનમાં આય કાલક આવ્યા ત્યારે તે સાધુ હતા તે તેમની બહેન સરસ્વતી જૈન આર્યો અર્થાત્ સાધ્વી હતાં. * આ પાત્રોમાં ‘ કુલ ' નામનું એક પાત્ર નાટ્યકાર ઊમેર્યુ છે, જેની પિછાન આપતાં એક યવન સાધુ-માલકાચાયના શિષ્યઃ ' એમ એળખાણ આપે છે. આ પાત્ર તેમણે મહિપત મૂક્યું' છે, જેના સ્વીકાર પ્રસ્તાવનામાં તેમણે પોતે કર્યાં છે, પણ સાથે શમેયુ" છે કે ‘ યજીન પરિશ્વત હૈ, વસ્તુ ના સમય મારતીય યવનો પ્રતિવિશ્ર્વ હૈ। [પરિચય ૪. ૧૧] જૈન સાધુ ને ભારતીય યવન આ વળી કોઈ નવીન ૫ના વર્માજીએ શોધી કાઢી. પણ આવી તા અનેક ચિત્ર-વિચિત્ર કલ્પના આ નાટકના પાતે પાતે ભરી પડી છે, જે સહૃદય વાચના દિલમાં એકી સાથે તેની લેખિતી પ્રત્યે ક્રોધ અને દયા ખન્ને જન્માવે છે. નાટકના પહેલા અંકનું પહેલું દૃશ્ય કાલકાચાય, શ્રાવિકા સુનંદા ને શ્રમણ ભકુલથી શરૂ થાય છે. મા કાલક ને બકુલનુ મસ્તક મૂંડાવેલું છે, ને તેમણે નારંગી રંગનું કૌપીન પહેયુ" છે: સુનાએ પણ એવું કૌપીન પહેયુ છે, ( વર્માજી શ્રાવિકા ને સાધ્વી વચ્ચેન ભેદ જ ભૂલ્યા લાગે છે. તે જૈન સાધુએ એ વખતે શ્વેત વર્ષ પહેરતા-તેના પગુ તેમને ખ્યાલ નથી, શ્વેતાંબર જૈત સાધુએ પીળું વસ્ત્ર તા ધણાં વર્ષો પછી અમુક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28