Book Title: Jain_Satyaprakash 1950 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક ૧૧ ]. હસમસૂરની આલોચના [ ૨૩૩ તરફ ફરી, વાનર, ઋક્ષ આદિ પહાઓની મદદ લઈ એના પર ચઢાઈ કરે છે, હરાવે છે તે મારે છે. સીતાને પાછી મેળવી શત્રુના ભાઈ વિભીષણને રાજય સાંપે છે. જે વિભીષણ પિતાના પાપી ભાઈના અધ થી ત્રાસીને રામના શરણે આવેલ છે તે પિતાના અધમી ભાઈને મરાવવામાં નિમિત્ત બને છે. હવે “હંસ-મથુર' ના લેખક એડવેકેટ વર્માજી જે નાટયકાર-પોતાના ગ્રંથ માટે તુલસીકૃત રામાયણને આધાર લઈને નાટકની રચના કરતાં એવું મનસ્વી વિધાન કરે કે સીતાની સાથે રાવણને બળાત્કારથી પ્રણય-પરિણયનો પ્રયત્ન એ મને માન્ય નથી. પરંતુ રાવણ તરફના છૂપા પ્રણયે જે રૂ મા ભાગ લીધો હશે, તેના સંબંધે શ્રીરામને તે ભમ થ સ્વાભાવિક અને તેમના સ્વભાવને સંગત લાગે છે. પ્રસ્તુત સીતા નાટકમાં એ ભ્રમનું સમર્થન છે.' પવિત્ર સ્ત્રીના શીલ સાથે લેખકની રમત પ્રિય વાચકે, શું આ પ્રકારના ઇતિહાસના ખૂનથી ભરેલા ગ્રંથને કઈ તટસ્થ ઈતિહાયને વિદ્વાન તે ઠીક, પણ સામાન્ય બુદ્ધિવાળા વાચકવર્ગ પણ સહન કરી શકશે? અમને શ્રીયુત વર્માજીની સાહિત્યસેવા માટે માન હોવા છતાં નમ્ર રીતે ને નિખાલસ ભાવે, દુઃખી દિલે કહેવું પડે છે, કે તેમને “ઈં-મયૂર' નામનું નાટક રચીને, પોતાની મનસ્વિતાનું એક બીજું નાટક ભજવી બતાવ્યું છે. અને જેને તથા બૌહો માટે તેમના ધર્મ તથા સંસ્કૃતિના પર પિતાના હદયમાં ભરેલું હળાહળ વિષ આ ગ્રંથના પાને પાને ઠાલવ્યું છે. ધર્મ અને સંપ્રદાયની દષ્ટિ અલગ કરીએ તે પણ વર્માજીએ સહુથી મહત્વને અપરાધ એક સતી મીના શીલને માટે કર્યો છે. અમને એ સમજાતું નથી કે ઇતિહાસંમત ને લોકસંમત સાધ્વી સ્ત્રીઓના શીલ સાથે કંઈ લેખક કઈ રીતે રમત કરી શકે? લેખક મહાશયે સરસ્વતી-જેનું નામ બદલીને સુનંદા રાખ્યું છે, તેને જૈન સાધવીના બદલે શ્રાવિકા સુનંદા બતાવી, તેને સ્વયં રાજ ગભિલ પર આશક થઈ જતી, એની પાછળ મૂરતી, એને નાગ ને સ્વામી રાખથી સંબંધિતી બતાવી છે. આ કેટલો લેખિનીનો ભયંકર અનાચાર ખેલાય છે. એના માટે અમે મૂળ ગ્રંથ “પ્રભાવક ચરિત માંથી જ શ્રી. કાલિકાયા અને તેમનાં બહેન સાધ્વી સરસ્વતી વિષે ડી લીટીઓ વાચકની જાણ માટે અહીં ઉતારીએ છીએ: “પ્રભાવક ચરિત'ની મૂળ વાર્તા ધારા નામે નગરી હતી. વીરસિંહ નામે રાજા હતો. સુરસુંદરી નામે રાણી હતી. તેઓને કાલક નામે પુત્ર હતા. ને સરસ્વતી નામે પુત્રી હતી. ક્ષત્રિયની કળાઓમાં પ્રવીણ રાજકુમાર ગુણકરસરિ પાસે બહેન સાથે દીક્ષા લીધી. ટૂંક સમયમાં સર્વ શામપારંગત થવાથી તેમને આચાર્ય પદે સ્થાપ્યા. એકદા વિચરતા તેઓ ઉજજોનીમાં આવ્યા. તે નગરી (ઉજયિની)માં મહાબલિષ્ઠ એ ગણિલ રાજા હતા. તે કઈ વાર નગરની બહાર રમવાડીએ ચડ્યો. એવામાં કમસંગે કાગડાને દહીંનું પાત્ર મળે એમ ત્યાં કાલાકરિની બહેનને જતી તેણે જઈ એટલે મેહિત થઈને તેણે પ્રચંડ પુરુષના (મુંહાથે તેનું અપહરણ કર્યું. આ વખતે તે સાધ્વી કરુણ સ્વરે “હા ભાત, મારું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28