Book Title: Jain_Satyaprakash 1950 07 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભો જ કટ લેખક : પૂજ્ય મુનિરાજ શ્રી. બૂવિજ્યજી. 'પ્રદ્યુમ્નપ્રિયા અચંભી રે, આદીશ્વર અલબેલો છે. ચૌંઆલીશમેં વૈદભ રે, આદીશ્વર અલબેલો છે.” શ્રી. સિદ્ધાચળ તીર્થનો મહિમા સંબંધમાં પં. શ્રી વીરવિજયજીએ રચેલી નવાણું પ્રકારની પૂજાની નવમી ઢાળની ચોથી કડીની આ પંક્તિઓથી પૂજા ભણાવતાં આપણે જેનું અનેકશઃ સ્મરણ કરીએ છીએ, જે શત્રુતીર્થ ઉપર ૪૪૦૦ ની સાથે મેક્ષમાં ગયાં છે, તથા જે કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નની પત્ની હતાં તે ઉદભીને જન્મ વિદર્ભ દેશની તે સમયની રાજધાની ભાજી નગરમાં ભીષ્મકપુત્ર રુકિમ રાજાને ત્યાં થયો હતો. આ ભેજકટને વસાવનાર કિમ રાજા પોતે જ હતું. તેણે ભેજકટને શા માટે અને કેવા પ્રસ ગામ વસાવ્યું, એ સંબંધી વર્ણન આ માસિકના જ તા. ૧૫-૫-૫૦ ના અંકમાં હિનપુરના મારા લેખમાં ૧૬૪માં પાને આપી ગયો છું. પ્રસ્તુત લેખમાં ભોજકટનું વર્તમાન કાળે સાચું સ્થાન કર્યા છે, તે માટે કયા પ્રમાણે છે તેમજ ભેજકેટ નામ શા માટે પાડવામાં આવ્યું વગેરે વગેરે જણાવવા ઈચ્છું છું. તે પહેલાં સૌથી જાને એટલે કે ભાજકેટની સ્થાપના થયા પછી થોડા વખતે જ પ્રદ્યુમ્નને રુકિમની પુત્રી સાથે જિટમાં જે લગ્નપ્રસંગ બન્યો હતો તે પણ જાણવાલાયક હોવાથી જણાવું છું, ‘ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર પર્વ ૮ માના માં સર્ગને આધારે તે કથાનક સંક્ષિપ્તમાં નીચે મુજબ છે – એક વખત કૃષ્ણની પત્ની રુકિમણુએ પિતાના પુત્ર પ્રદ્યુમ્નને પિતાના ભાઈ રુકિમની વેદભ નામની પુત્રી સાથે વિવાહ કરવાનું કહેવા માટે એક માણસને ભોજકટ નગરમાં રુકિમ રાજા પાસે મોકલ્યો. તેણે ત્યાં જઈ રુકિમ રાજાને કહ્યું કે– રુકિમણીએ કહેવરાવ્યું છે કે મારે (રુકિમણીને) અને કૃષ્ણનો થગ દેવવશીત જ થયો છે. પણ મારા પ્રદ્યુમ્ન અને તમારી પુત્રી વિદર્ભને યોગ તે તમારા હાથે જ થાઓ. અર્થાત તમે તમારી સ્વખુશીથી જ પ્રદ્યુમ્નને તમારી પુત્રી આપ.”રુકિમ આ વચનો સાંભળીને કૃષ્ણ સાથેનું પૂર્વનું વૈર સંભારીને કોપાયમાન થઈને બોલ્યો કે, “મારી પુત્રી કોઈ ચંડાળને આપું તે સારું, પણ કૃષ્ણ વાસુદેવના કુળમાં તે નહીં જ આપું.' તે દ્વારકામાં આવીને કિમણીને સર્વ સમાચાર કહ્યા. ભાઈએ કરેલા અપમાનથી ખિન્ન થયેલી “રુકિમણીને પ્રદ્યુમ્ન પૂછવું કે, “માતા ! તું કેમ ખેદ પામી છે!' ત્યારે રુકિમણીએ સવ વૃત્તાંત કહી સંભળાવ્યા. પશુને કહ્યું કે, “માતા ! તું કંઈ ખેદ કરીશ નહીં. મારા મામો સીધી ૧ ચૈતમ શબ્દનો અર્થ સામાન્ય રીતે “વિવર્મ દેશના રાજાની કન્યા' એટલે અહીં થાય છે. વિરમએ સામાન્ય નામ છે. વૈદિકાના ગ્રંથમાં આનું માંના એવું વિશેષ નામ :જણાવેલું છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28