Book Title: Jain_Satyaprakash 1950 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪ ]
શ્રી જૈત સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫
બ્રાહ્મણ ફરી પકડાયા. બીજી ટુકડીએ પણ તેને રત્ન આપવા કર્યું. બ્રાહ્મણુ અણુગણવા લાગ્યું: ‘હું માનું છું કે મારી પાસે રત્ન પ્રાપ્ત કરવાની વિદ્યા છે પરંતુ એ તા આકાશમાં અમુક નક્ષત્રોના ચેગ થતાં જ વરસે છે, તે યેાગ હમણાં જ ગયા. હવે એક વર્ષો પછી આ સમયે એ યાગ આવશે. તે સમયે હું મત્ર મેલીને તમારા માટે પણ રત્ન પ્રાપ્ત કરી લઈશ.’
*
ચારાએ કહ્યુ: ‘આ ટાળીને તેા એ જ સમયે આપી દીધાં અને અમારા વારા શ્રાવ્યા ત્યારે શાં ભણાવે છે? જલદીથી સીધી રીતે આપી દે, નહિતર સમજી લે કે માત આવ્યું.’
બ્રાહ્મણુ ખેલ્યા : ‘હું સાચુ' કહું છું. હવે એ યાગ આવતી સાલ આવશે. મારા હાથની વાત નથી.'
ચારાના સરદાર રત્ન મેળવવા માટે અધીરા બની રહ્યો હતા. એક તરફ સ્રાહ્મણે નકારા ભણ્યા ત્યારે બીજી તરફ પહેલી ટાળી હાથથી જઈ રહી હતી. તેણે ક્રોધમાં આવીને એક પ્રહાર કર્યાં અને બ્રાહ્મણ ત્યાં ઢગલા થઈ પાયો.
નાસતી ટાળીને પકડી લેવામાં આવી. બીજી ટાળીના બળવાન ચેહાએ તેમને મારી પાડવા. તેમના બધા ચારાને ખતમ કરી દેવામાં આવ્યા. રત્ના જમીન પર પાળ્યાં. પરંતુ એને મેળવવા માટે બીજી ટુકડીના ડાકુઓનાં પરસ્પર ઝગડા થયા. એક વગ સરદારની વિરુદ્ધ ઊભા થઈ ગયા. તેમાં ભયંકર યુદ્ધ જામ્યું. લગભગ બધા ચેહાને મારી નાખવામાં આવ્યા. માત્ર બે બાકી બચી રહ્યા.
એ ખનેએ નિશ્ચય કર્યો કે, · આપણે આપસમાં લડવું ન જોઈ એ. કાઈ મેાટા નગરમાં જઈને આ રત્ના વેચી નાખીએ અને તેનાથી જે ધન મળે તેને આધાઆખ વહેંચી લઈએ.'
બંને જણા નગર તરફ ચાલ્યા. રસ્તામાં એક ગમની પાસે વિશ્રામ લેવા ખેડા. ભૂખ લાગેલી હતી. એક જણુ કંઈક ખાવાનુ લેવા માટે ગામમાં ગયા. બીજો રત્નાને જાળવવા અહાર બેઠો રવો. તેના હાથમાં ખુલ્લી તરવાર હતી.
તેના મનમાં થયું કે, · રત્નાથી પ્રાપ્ત ધનની વહેંચણી કરવા સમયે તકરાર થશે. બર નથી કે કેટલું મળશે. કાઈ ભાગ પડાવનાર ન હોય તેા જ ઠીક થાય.' તેણે અચાનક હુમલા કરીને બીજાને મારી નાખવાનો નિર્ણય કરી લીધે
ગામમાં જનારના મનમાં પણ આવી જ રીતના વિચાર આવ્યા હતા. તે પેાતાના ભાગીરદારને ખતમ કરી નાખવાના ઉપાય વિચારી રહ્યો હતા. તેણે ચેાડું ઝેર ખરીદ યુ" અને ભેજનમાં મેળવી દીધું.
તે ભાજન લઈને આવ્યા. પહેલે પોતાની ચાજના પ્રમાણે તયાર બેઠા હતા, તે નદિક આવતાં જ તેણે તલવારના એક ઝાટકે તેનુ` માથું ઊતારી લીધુ. પાતાને બધ રત્નાના સ્વામી સમજીને Čિત થતા જલદી જલદી તે લાવેલા ભેાજનને ખાવા લાગ્યા. ખાતાં જ ઝેરે અસર કરી. તે પણ ત્યાં જ ઢગલો થઈ પડયો.
રત્ને ત્યાં જ પાથાં રહ્યાં.
[ ‘ શ્રમણ ૩ વર્ષી ૧, અંક૮ માંથી અનૂદિત,]
For Private And Personal Use Only