Book Title: Jain_Satyaprakash 1950 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૨૧ જયદેવકૃત જયદેવચ૭ન્ટસ (૧) કટના કાવ્યાલંકાર ઉપર નમિ સાધુએ વિ. સં. ૧૧૨૫ માં ટિપ્પણ રચ્યું છે. ૧-૧૮ ઉપરના પિણમાં “છો રહેવાર” એમ છે અને ૧–૨૦ ઉપરના ટિપ્પણમાં “જીત વિદ્યાવિધિનુનિ વૃત્તનિ એમ છે. આ જયદેવ તે પ્રસ્તુત જયદેવ જ છે એમ છે. વેલણકરનું માનવું છે અને તે અસંગત હોય એમ લાગતું નથી. ઈ. સ. ૧૦૦૦ કરતાં પહેલાં થઈ ગયેલા સ્વયંભૂએ સયંભૂદ(૧-૧૪૪)માં નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે – "जयदेव-पिंगला सक्कमि दोच्चि अ जई समिच्छति । મંદ-માનવ સેવામુદા ન દુતિ . ૯ ભરતના નાટયશાસ્ત્ર ઉપર અભિનવ ગુપ્ત ૧°ટીકા રચી છે. એના પૃ. ૨૪૪માં જયદેવ વિષે ઉલ્લેખ છે. કનડ છંદશાસ્ત્રી નાગવર્માએ ઈ. સ. ૯૯૦માં છ દાબુધિ રચેલ છે. એમાં જયદેવને ઉલ્લેખ છે એમ JUB (૧૯૪૭ના અંક)માં ઉલ્લેખ છે. વરાહમિહિરની બૃહત્સંહિતા ઉપર ભટ્ટ ઉપલે ઈ. સ. ૯૬૬માં ટીકા રચી છે. અ. ૧-૩ ઉપરની ટીકામાં છંદોનાં જે લક્ષણો અપાયાં છે તે આ જયદેવછલ્સને આધારે હેય એમ લાગે છે.૧૧ શકસંવત ૪ર૭ (વિ. સં. ૫૬૨)માં પંચસિદ્ધાતિકા રચનારા વરાહમિહિર આ જયદેવને જાણતા હશે, પણ આ બાબત અત્યારે તે અક્કસ છે. આ બધી બાબતોને લક્ષમાં રાખી છે. વેલણકરે એમ કહ્યું છે કે જયદેવ ઈ. સ. ૯૦૦ પહેલાં કયારેક થઈ ગયા છે અને કદાચ ઈ. સ. ૬૦૦ કરતાં પણ પહેલા થયા હશે. ઉલ્લે–વૃત્તજાતિસમુચ્ચય (૬, ૭) ઉપરની ચકામાં ગોપાલે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે – તથા વોરામ – શેવ ઉત્તિરy (7) सङ्ख्या प्रस्तारविरचिता भवति'" આ અવતરણું જયદેવચ્છિન્દસમાં અ. ૮ના . ૧૧ તરીકે જોવાય છે. વૃત્તરત્નાકરની ટીકામાં ત્રિવિક્રમે, જાકીતિએ છgશાસન (અ) ૮, . ૧૯)માં હેમચન્દ્રસૂરિએ ઈદેવાનુશાસન (૨, ૨૯૭; , ૫૧-૫૨)ની ૫૪ ટીકા નામે છન્દગ્ગડામણિમાં, અાત ૧૩ દરશાસ્ત્રીએ કવિદર્પણ (૬, ૧૦)માં વૃત્તરત્નાકર (અ) ૨, શ્લે. ૩૬) નારાયણ અને વૃતરત્નાકર (ક, ૩૧; ૫, ૬; અને ૫, ૯)ની ટીકામાં શ્રાદ્ધ રામચન્દ્ર વિબુધે જયદેવ વિષે ઉલેખ કર્યો છે એમ પ્રો. વેલણકરે અંગ્રેજી ૮ આ JBBRAS (1935 )માં છપાયું છે. ૯ જુઓ ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૩૨). ૧૦. આ ટીકા સહિત મૂળ ગાયકવાડ પત્ય મન્થમાળામાં છપાયું છે. ૧૧ જુઓ પ્રો. વેલણકરને વરાહમિહિર અને ઉત્પલને અંગેનો લેખ. આ સી. કે. રાજા સ્મારક ગ્રન્ય (પૃ. ૧૪૧-૧૫ર )માં ઈ. સ. ૧૯૪૬માં છપાયે છે. ૧૨ આ સુલ્હણ કરતાં પહેલા થયા હશે. ૧૩ આ જૈન છે અને એઓ હેમચન્દ્રસૂરિને અનુસરે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28